હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નવો હોબી

આ એક જાહેરાત છે !!

આ નવરા ધૂપ જણે એક નવો ધંધો શરૂ કર્યો છે ……..બ્લોગના હેડર બનાવી દેવાનો. 

અહીં આજની તારીખ સુધીના સેમ્પલ જોવા મળશે……

જે બ્લોગર ભાઈ બેનને આ સેવાનો લાભ લેવો હોય; તે સત્વરે જણાવે. કિફાયતી ભાવે…..

मुखडा बन जायगा !

Advertisements

2 responses to “નવો હોબી

  1. bharatpandya એપ્રિલ 10, 2013 પર 3:02 એ એમ (am)

    અમદાવાદમા એક છોકરાએ ગાંધીજી પુતલું જોઇ બાપા ને કહ્યું તુ ‘જોવો પપા ‘બેન કીંગસ્લે !”

  2. pragnaju એપ્રિલ 9, 2013 પર 6:33 પી એમ(pm)

    તમે મુખડા આપો , પણ અંતરા તેમના પોતાના રખાવો !

    મઝરુહ સુલતાનપુરીએ ફૈઝ અહમદ ફૈઝની રચનાની પરથી લખ્યું- ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા કયા હૈ’ નિદા ફાઝલીએ કેટલાંક વર્ષોપૂર્વે મોરિશિયસના એક સમારંભમાં ગાલિબ વિશે બોલતાં ‘દિલ ઢૂંઢ તા હૈ ફિર વહી ફુરસદ કે રાતદિન’નો ઉલ્લેખ કર્યો ત્યારે શ્રોતાઓમાંથી એક મહિલાએ વાંધો ઉઠાવતાં કહ્યું કે ‘એ પંકિતઓ મિર્ઝા ગાલિબની નહીં, ગુલઝારની છે. ગુલઝાર સાહેબ બુલ્લેશાહની પ્રેરણા લઈને ‘છૈય્યાં છૈય્યાં’ લખી ચૂકયા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: