હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આકાશવાણી !

ંઅગન ટ્રૈન મ ચડવા ગયો ત્યાં આકશવાણી થૈ “બેસતો મહિ એકસીડ્ન્ટ થવાનો છ્એ” ને સાચે  એકસીડ્ન્ટ થયો !
બસમા ચડવા ગયો ત્યાં આકાશવાણી થઈ  “ટાયર ફાટવાનુ છે ” ને ફાટ્યું
વિમાનમા બેસવાગયો ત્યાં વળી આકાશવાણી થૈ  “હાય્જેક થવાનુ છે”  ને થયું

મગના એ  ઉપર જોઇ રાડ પાડી
‘ઘોડે ચડ્યો  ત્યારે તારો સાદ બેશી ગયો તો ?

Advertisements

6 responses to “આકાશવાણી !

 1. patelparesh એપ્રિલ 14, 2013 પર 5:32 એ એમ (am)

  ઘોડે ચડ્યો ત્યારે ફટાકડા અને બેન્ડ વાજાનાં ાઅવાજ કે શરણાઇનાં સૂર કે પરણવાની લાયમાં આકાશવાણી ક્યાંથી સંભળાય હોય.

 2. mdgandhi21, U.S.A. એપ્રિલ 9, 2013 પર 1:37 પી એમ(pm)

  હસ્તમેળાપ વખતે ગોરબાપા મોટે મોટેથી કેટલી બધી બૂમો પાડતા હોય છે, ” વર કન્યા સાવધાન….વરકન્યા સાવધાન…. સાવધાન…સાવધાન…” ત્યારે વરરાજા કે સુકન્યા કોઈ સાંભળતા નથી, તો ત્યારે ગમે તેટલી “આકાશવાણી” થાય તો પણ કોણ સાંભળવાનું…………??????

 3. સુરેશ જાની એપ્રિલ 9, 2013 પર 7:15 એ એમ (am)

  પીઠી ચોળતી વેળા ઘણીયે વોર્નિંગ્યું આપવામાં આવે જ છે.
  મગનિયા ભાઈએ ઈ વખતે કન્વિનિયન્ટલી કાન ગીરે મૂકાવેલા !!

 4. dhirajlalvaidya એપ્રિલ 9, 2013 પર 6:12 એ એમ (am)

  ઘોડે ચડ્યો ત્યારે કોઇ આકાશવાણી થઇ કે કેમ તે જણાવ્યું નથી.
  આમ પણ જેઓ ઘોડે ચડ્યા છે તે-તે ને જન્મટીપ થઇ છે…..
  …કદાચ એટલે જ જુદી આકાશવાણી ની આકાશને જરૂર જણાય ન હશે.

 5. Veena dani એપ્રિલ 9, 2013 પર 4:16 એ એમ (am)

  Gode chadhata Pamela vichryu nathi laud kayega to bhai pasta yea nathi kayega phirbhi pastayega life is adjustment in every moment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: