હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૧૨; જવાબ

સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ

 • કાલીદાસના ભાઈનું નામ શું હતુ?
 • તેનો વ્યવસાય શું હતો?

સાચો જવાબ

 • અદિદાસ( Adidas) 
 • જૂતા વેચવાનો

સાચો જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર )

 • પ્રથમેશ શાહ 
 • અશોક મોઢવાડિયા
 • સતીશ ધોળકિયા
 • કિશોર ભટ્ટ
 • નીલેશ વણિક
 • અમિત પટેલ

અમૂક મિત્રોએ પોતાની કલ્પનાના ઘોડા દોડાવ્યા છે; પણ એમ કાંઈ કાલીદાસનો ભાઈ થોડો જ બીજો કોઈ થઈ શકે?

અમે કહીએ એ ફાઈનલ !!

4 responses to “હુંશિયારીની કસોટી – ૧૨; જવાબ

 1. Bharat Pandya એપ્રિલ 5, 2013 પર 4:26 એ એમ (am)

  કાલિદાસ નુ શું વખણાતુ ?

  ઊપમા. (એ સારો રસોઇયો હતો )

  Like

 2. અમો એપ્રિલ 4, 2013 પર 11:53 એ એમ (am)

  હાદનાં હુંશિયાર અને આગેવાન એવા વડીલ દરબારીજનો. નમસ્કાર.
  આ તો હાસ્ય દરબાર છે. સાચાઓને ભલે સવળે ગધેડે બેસાડી સરઘસુ કાઢો ! હારોહાર ખોટા જવાબ (કલ્પ્નાના ઘોડા દોડવા જેવા જવાબ !!) પણ પ્રસિદ્ધ કરો તો ગમ્મત પણ થાય !!!
  ફાયદો ઈ કે સાચાવનાં નામ તો બધેય લેવાય આંયા હાદ મધ્યે તો ખોટા પડ્યા હોય ઈનાય સરઘસ નીકળે ! 🙂 ઈનેય હરખ થાય કે “આપણું” નામ પણ આયું તો ખરૂં !!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: