હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટચુકડીની ફિલ્લમ – રિટેક

જૂની વાત ફરીથી…
બોર ન થતા.
આજે આપણે શોક છે.

AS4

AS1

તેમની યાદમાં આ વાંચો…..

———————

અને હવે તેમણે આપણા માટે છલકાવેલો પ્રેમ ફરીથી…. આ રહ્યો….

કમાલ કરી દીધી..

જૂનાગઢના સાવજ ‘અમો’એ  જૂનાગઢના  સંગ્રહસ્થાનમાંથી ઈ.સ. પૂર્વે ૮૪૦ લખેલો સિક્કો કાઢીને બતાવ્યો અને આ  ‘જાસુ’સે એની ટચૂકડી બનાવી દીધી.

અને ‘ટચૂકડી’ પર કોમેન્ટ્યુંના ઢગના ઢગ ખડકાઈ ગયા.

પણ એમાં શી કમાલ?

કમાલ તો કરી દીધી મારા વ્હાલા,અસલ વલસાડી વાઘ ‘અસુ’એ  ….

ઈવડા ઈએ તો આ ટચૂકડીની સરસ મજાની ફિલ્લમ બનાવી દીધી –  જાતજાતની ટેક્નોલોજી વાપરીને . ( અમારી જેમ ફેંકોલોજી નહીં! )

     અખિલભાઈ કોમેન્ટો આપનાર માણસ નથી; અને એ માટે અમે એમને કદી ઠપકાર્યા નથી.  એ દાઢીવાળો જોગી જે કામ કરે છે; તે કોઈ ડાહ્યો(!) ગુજરાતી ના કરે. પણ કદીક એ આવી ચઢે, તો આમ મન મૂકીને વરસી જાય.

એક શેર યાદ આવી ગયો – ‘અસુ’ ને પ્રેમસભર અર્પણ…

बरखा ईतनी न बरसो कि, वो आ न सके! 

और  ऊसके बाद …

ईतनी बरसो कि, वो जा न सके। 

13 responses to “ટચુકડીની ફિલ્લમ – રિટેક

 1. dhavalrajgeera જૂન 4, 2013 પર 12:22 પી એમ(pm)

  Dear Akhil…અખિલ સુતરીઆ …..
  It is just hard to see you go Physically……………………
  August 12th comes and Go .!!!..
  But, you are in our Heart as always.
  Rajendra Trivedi
  http://www.bpaindia.org

  Like

 2. dhavalrajgeera એપ્રિલ 3, 2013 પર 10:41 એ એમ (am)

  જાને વાલેકી યાદ આતી હૈ!!!
  Dear Akhil,
  Our family suffers from your sudden leaving us and
  We have to accept your Physical absence !
  you are with us as …
  Watch right here in HASYADARBAR….

  TRIVEDI PARIVAR

  Like

 3. Sharad Shah એપ્રિલ 2, 2013 પર 10:19 એ એમ (am)

  બીજું બધું તો ઠીક પણ અખિલભાઈ અંચઈ કરી ગયા. લાઈન તોડીને આગળ ઘુસી ગયા.

  Like

 4. Pingback: અખિલ સુતરીયા, Akhil Sutaria | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. સુરેશ જાની માર્ચ 14, 2012 પર 3:30 પી એમ(pm)

  આતા
  એ વલસાડી વાઘ છે- જૂનાગઢી સાવજ નહીં .

  Like

 6. hemataata માર્ચ 14, 2012 પર 1:08 પી એમ(pm)

  સુરેશ ભાઈ આ જુનાગઢી સાવઝ આપણને બધાને ગોટે ચડાવી ગયો

  Like

 7. સુરેશ જાની ફેબ્રુવારી 27, 2012 પર 8:57 એ એમ (am)

  વાહ ! ખડખડાટ હાસ્ય માણવા મળ્યું, આભાર અખિલભાઈ.
  – Ashok Modhwadia

  Like

 8. અશોક મોઢવાડીયા ફેબ્રુવારી 27, 2012 પર 1:29 એ એમ (am)

  વાહ ! ખડખડાટ હાસ્ય માણવા મળ્યું. આભાર, અખિલભાઈ.

  Like

 9. Dipak Dholakia ફેબ્રુવારી 25, 2012 પર 1:10 પી એમ(pm)

  અખિલભાઈએ મને પણ અમર કરી દીધો!

  Like

 10. અખિલ સુતરીઆ ફેબ્રુવારી 25, 2012 પર 11:36 એ એમ (am)

  હા.દ. ના વડીલ વાચકો ….. અને સતત હસાવતા રહેનારા લેખકોને વંદન … સુ.જા. … અને મંડળી તો … મનમસ્ત રાખવા માટેનું વીણેલું સાહિત્ય પીરસવા પંકાયેલી જ છે ને !! …. હા, અમને આશિર્વાદ દેતા રહેજો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: