હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૧૧

  • જે બનાવે છે એ વાપરતો નથી.
  • જે ખરીદે છે એને એ ચીજ ગમતી નથી.
  • જે વાપરે છે, એ વ્યક્તિ એને જોતી પણ નથી.

પ્રશ્ન – એ શું છે?

——————————————–

સાચો જવાબ આવતીકાલે.

Advertisements

Comments are closed.