હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૮ , જવાબ

સાભાર – શ્રી. શ્રી. ધિરજલાલ વૈદ્ય

  • T૨ ફુટ લબાઈ X ૨  ફુટ પહોળાઈના, ૩ ફુટ ઊંચા ટેબલ ઉપર હાથ રૂમાલ પાથરીને આખી રાત આરામથી લાંબા પગે સૂઇ આપો ? કેવી રીતે?

સાચો જવાબ

  •  ટેબલ પર રૂમાલ પાથરી દો અને પછી પથારીમાં સૂઈ જાઓ. 

સાચો જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર .)

  • શરદ શાહ
    (શશા ઉવાચ– ‘ જ્યાં સુવું હોય ત્યાં સુઈ જાઓ ને? બીજાનુ ભેજું શું કામ ખાઓ છો!’ )
    –  તમારી પાસે છે? અમારી પાસે તો નથી, હાદજન મુઆ છંઇ!
  • અશોક મોઢવાડિયા
  • તરૂણ
  • પી.કે.દાવડા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: