હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,090,916 વાચકો
Join 2,896 other followers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
માત્ર એક ? ને એય અમો ???
લાગે છે કે અમારી હવે હાદમાંથી હકાલપટ્ટી થવાની છે !! ખરેખર હોં ! લ્યો સાંભળો અમારા ગુપ્ત ધ્વનીમુદ્રણયંત્રે રેકર્ડ કરેલી એક ગોપનીય વાતચીત !
હાદજનો (જેમાં સુ.દાદા, શરદભાઈ, ગોદડિયા મહાશય, ડૉ.સાહેબ વગેરે વગેરે સૌ ઉપસ્થિત છે) : અલ્યા આ કૂણ ડફોળ આંયા ભરાણો સી ?! કાઢો ઈને કાઢો ! નીકર આવડો આ આપણું નૉમ બોળાવસી ! હાચો હાદજન ઈ જ જે જવાબ આવડતો હોય તોય સીધી રીતે ના આલે ! આપણને સંધાયને આવડતું‘તું તોય આલ્યો જવાબ ? નહિ ને ? ચ્યમ આલીએ ? અમી અમારી મરજીના માલીક ! ઈમ સીધી રીતે તો ના જ આલીએ ! તો આ ’ડફોળ’ કેમ જવાબ આલ આલ કરે છે ? હાદજન તો ડફણાં સિવાય કશું આલે જ નૈ !! 🙂
LikeLike
અમો, ફકર ના કરો.
‘અમને’ તો તમારી ધોલાઈ કરવા જેટલી અક્કલ પણ નથી!
LikeLike
આ વાત હાચી હોં. આવુંતો સુઝ્યું જ નહી.
ડફોળોની કસોટી જેવું પણ કાંઈ શરુ કરો તો અમારું પણ અહી નામ તો છપાય.
LikeLike