હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૨

સાભાર – શ્રી. મનસુખલાલ ગાંધી

એક સ્ત્રી એના પતિને શૂટ કરે છે, પછી પાંચ મિનીટ એને પાણીમાં ડુબાડી રાખે છે. છેલ્લે એને લટકાવી દે છે.

અને તરત પતિ અને પત્ની હોટલમાં જમવા જતા રહે છે.

પ્રશ્ન – શી રીતે ?

——————————————–

સાચો જવાબ આવતીકાલે.

Comments are closed.

%d bloggers like this: