હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી -૧

સાભાર – શ્રી. મનસુખલાલ ગાંધી

એક ખુનીને મોતની સજા ફરમાવવામાં આવી છે.  તેને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે.

  1. એક રૂમમાં બળબળતી આગ છે. 
  2. બીજા રૂમમાં પિસ્તોલ ભરેલા દસ પોલિસ શૂટ કરવા તૈયાર છે.
  3. ત્રીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા દસ સિંહો છે.

પ્રશ્ન – ખુનીએ કયો રૂમ પસંદ કર્યો?

——————————————–

સાચો જવાબ આવતીકાલે.

 

Advertisements

Comments are closed.