હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડોટ કોમ


તું ડોટ કોમ,
હું ડોટ કોમ,
બધા ડોટ કોમ,

ડોટ  કોમ નથી તો
હું, હું નથી, તું, તું નથી

ગુગલમા   નથી  અને
યાહુમા  પણ નથી

અને ગુગલમા  નથી
તે આ જગતમા  નથી
 

કૃષ્ણ ડોટ કોમ લખો
તો સ્વયં પ્રભુ પધારે,

છે   કોઈ  શક્તિ
ડોટ   કોમથી   વધારે?
 

જન્મીને પહેલા ન કુંડલી બનાવો
ઝટ નામ રાખી, ડોટ કોમ કરાવો. 

પી. કે. દાવડા( ડોટ કોમ!) 

———————————-

કૃષ્ણે લખેલી ડોટ .કોમ . અહીં ! …..

5 responses to “ડોટ કોમ

  1. Dilip Gajjar માર્ચ 8, 2013 પર 4:11 પી એમ(pm)

    છે કોઈ શક્તિ
    ડોટ કોમથી વધારે?
    Ekdam sachot..sunder kaavya.

    Like

  2. mdgandhi21, U.S.A. માર્ચ 6, 2013 પર 5:10 પી એમ(pm)

    હવેતો ડોટ કોમજ આપણુ સર્વસ્વ થઇ ગયુ. વાતોય ડોટ કોમ અને જીવનેય ડોટ કોમ.

    Like

  3. Anila Patel માર્ચ 6, 2013 પર 2:24 પી એમ(pm)

    હવેતો ડોટ કોમજ આપણુ સર્વસ્વ થઇ ગયુ. વાતોય ડોટ કોમ અને જીવનેય ડોટ કોમ.

    Like

  4. pragnaju માર્ચ 6, 2013 પર 10:09 એ એમ (am)

    ડોટ કોમ નો એવો જાદુ દરેક ભાષામા કવિતામા જોવા મળે છે
    યુ ટ્યુબ પણ છે…

    અમારી ભત્રીજી પોતાની ઓળખાણ ‘ડોટ’ તરીકે આપતી !

    Like

  5. હિમ્મતલાલ માર્ચ 6, 2013 પર 2:25 એ એમ (am)

    આ ગણપતિ દાદાના ઉંદરની પ ણ ક્યા ઓછી કમાલ છે ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: