હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

દુનિયામાં ઊંચામાં ઊંચો ધંધો કયો ?
…………વાળ કાપવાનો
દુનિયામાં નીચામાં નીચો ધંધો કયો ?
…………..બૂટ પૉલિસનો
————————–
સાભાર – ધીરૂભાઇ વૈદ્ય

3 responses to “આજની જોક

 1. aataawaani ફેબ્રુવારી 13, 2013 પર 4:45 એ એમ (am)

  ધંધા પણ પગરખાની જેમ લાંબા ટૂંકા હોઈ શકે છે એની મને હવે ખબર પડી .

  Like

 2. dhirajlalvaidya ફેબ્રુવારી 13, 2013 પર 2:04 એ એમ (am)

  મારા ચોક્કા સામે ભાઇ શરદભાઇએ સિક્ષર ફટકારી દીધી..
  જવાબ તો કંઇક બીજા જ હશે. પણ ટ્રાય કરવામાં જાય શં?
  એ ન્યાયે નીચે પ્રમાણે જવાબ લખું છું
  દુનિયામાં લાંબામા લાંબો ધંધો કયો? ———શ્વાસોશ્વાસ
  દુનિયામાં જાડામાં જાડો ધંધો કયો?————-નેતાગીરી.
  દુનિયામાં પાતળામા પાતળો ધંધો કયો?——પ્રજાગીરી
  દુનિયામાં ગંદામાં ગંદો ધંધો કયો?————-ભ્રષ્ટાચારી
  દુનિયામાં ચોખ્ખામા ચોખ્ખો ધંધો કયો?——ગાંધીગીરી
  દુનિયામાં હલકામાં હલકો ધંધો કયો?———શરણાગતિ

  Like

 3. Sharad Shah ફેબ્રુવારી 13, 2013 પર 12:48 એ એમ (am)

  ભેજું ગિરવે મુકીને જવાબ આપો.
  દુનિયામાં લાંબામા લાંબો ધંધો કયો?————–
  દુનિયામાં જાડામાં જાડો ધંધો કયો?————-
  દુનિયામાં પાતળામા પાતળો ધંધો કયો?————–
  દુનિયામાં ગંદામાં ગંદો ધંધો કયો?————-
  દુનિયામાં ચોખ્ખામા ચોખ્ખો ધંધો કયો?————–
  દુનિયામાં હલકામાં હલકો ધંધો કયો?————-

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: