હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટીનેજર પ્રેમ

ગામડામાંય એ ભીનું ભીનું દ્રશ્ય જોયું’તું ગઈ સદીએ,

ડોબું પીવડાવવાને બ્હાને એ આવતી મળવા નદીએ,

પ્રેમસાગર નદીકિનારો ને એમાં ડૂબતા બંને જહાજ રે,

કહી દો શિક્ષણને નથી જોઈતો સુધરેલો સમાજ રે!

જુવાનીના એ મદમસ્ત દિવસો યાદ આવી જાય એવી વાત…

૩૮ જ વરસના ‘જય વસાવડા’ ના બ્લોગ પર આ કવિતા અને એનાથીય યુવાન સંવેદના માણવા અહીં ‘ક્લિક’ કરો…

3 responses to “ટીનેજર પ્રેમ

  1. Anila Patel ફેબ્રુવારી 14, 2013 પર 2:43 પી એમ(pm)

    ભણેલા બુધ્ધિએ કસીને પ્રેમ કરે એ પાચ-દસ ટકાને બાદકરતા બનાવટી વધારે લાગે અને અભણ કે ઓછુ ભણેલા સહજ અને દિલથી પ્રેમકરે એટલે ભણેલાનો પ્રેમ કરેલો અને અભણનો પ્રેમ થયેલો કહી શકાય.

    Like

  2. aataawaani ફેબ્રુવારી 14, 2013 પર 7:54 એ એમ (am)

    જયભાઈ વસાવડા તમારા લેખે તો હદ કરી નાખી . હું ટીન એઝર હોઉં એવો મને એહસાસ કરાવી દીધો ‘ હવે હું આવો અનુભવ લખીશ, તો કોઈ નહિ કહી શકે કે આતા ભૂંડા લાગો ભૂંડા હવે તમારી સાઈઠે બુદ્ધી નાઠે થઇ ગઈ ,સાઈઠે શું દોઢ સાઈઠે થઇ ગઈ . અમેરિકામાં હું એક દિવસ મારા દોઢેક વરસના ભત્રીજા વિક્રમને તેડીને ચાલ્યો જતો હતોએટલામાં મેં એક અલ્લડ મદમસ્ત જુવાની ધરાવતી છોકરીને એક સપાટ લાંબી શીલા ઉપર નાગરવેલના પાન જેટલી કોપિન પહેરેલી . અને સ્તનની ફક્ત ડીટડિયું ઢાંકેલી ચત્તી પાટ સુતેલી જોઈ . મેનકાને તો વિશ્વામિત્રનું તપ ભંગ કરવા નાચ કરવો પડેલો પણ આવી અમેરિકન મેનકાને જો ઋષિ જોઈ જાય તો તુર્ત લંગોટી તૂટી જાય .હો આવું બદમસ્ત (કામુક) drushyજોઈ હું વિક્રમને ઉદ્દેશીને બોલ્યો વિક્રમ આ છોકરીને આપણે ઘેર લઇ જવા જેવી છે .મારી વાત સાંભળી છોકરી બોલી નતું શું લઇ જવાનો હતો , હું તુને હમણાંજ મારે ઘેર લઇ જઈશ એવું બોલી એ મને વળગી પડી વિક્રમ ગભરાઈ ગયો એને એમ થયું હશે કે મારા કાકાને ચુડેલ વળગી .વિક્રમ રોવા લાગ્યો .પણ આ કાતિલ જવાની વાળી છોકરીએ વિક્રમને હસાવી દીધો। અને મને પણ,, કહ કહા સુનાકે મેરા દિલ ચુરા લિયા, જાલિમ તુનેતો દિલકા મેરા કબ્જા કર લિયા। . કહકહા = અટ્ટહાસ્ય

    Like

  3. dhirajlalvaidya ફેબ્રુવારી 14, 2013 પર 3:27 એ એમ (am)

    મારા અનુભવે અભાણ અને ઓછું ભણેલા વચ્ચે પાંગરેલો પ્રેમ વધુ પ્રમાણિક અને વફાદાર હોય છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: