હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાપ તેવા બેટા

સાભાર – શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ 

s1

6 responses to “બાપ તેવા બેટા

 1. Anila Patel ફેબ્રુવારી 6, 2013 પર 2:02 પી એમ(pm)

  જીન્સમાતો આવેજને! મોરના ઇંડાને કાઇ ચિતરવા થોડા પડે?

  Like

 2. Vinod R. Patel ફેબ્રુવારી 6, 2013 પર 1:09 પી એમ(pm)

  દરેક બાપને દીકરો એને અનુસરે એ જરૂર ગમતું હોય છે .ઘણા બાપ

  દીકરો એનાથી સવાયો થાય એમ પણ ઇચ્છતા હોય છે .

  Like

 3. હિમ્મતલાલ ફેબ્રુવારી 6, 2013 પર 9:09 એ એમ (am)

  સોરઠમાં એક કહેવત છે કે ભૂવાના ભુવાજ થાય

  Like

 4. dhirajlalvaidya ફેબ્રુવારી 6, 2013 પર 2:16 એ એમ (am)

  બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા…… ઘણા સુંદર ચિત્રો દ્વારા સરખા શોખ અને સરખી આદત દર્શાવાયા.પણ ઘણીવાર-મોટેભાગે તો સિકલ અને અવાજ તેમજ અવાજની લઢણ પણ મળતી આવે છે. આ ઉપરાંત સ્વાદ અને સંસ્કાર-પ્રેમ લાગણી પણ મળતાં આવે છે. એ કુદરતી આવિષ્કાર છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: