હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,094,810 વાચકો
Join 2,895 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
અમારી બાજુ લોકોને કંઈ ખરીદ્યું, હોય કે નવું મકાન બાંધ્યું હોય, તો લોકોને દેખાડવાની બહુ ઈચ્છા થાય . અને જોવા આવનારને ચા નાસ્તો પણ કરાવે .એક જુવાન ભાઈએ ગામડ્સમાં નવું મકાન ચણાવ્યુ . લોકો આવવા માંડ્યા મકાન જોવા એક 90 વરસ ની ઉમરના ડોશીમા મકાન જોવા આવ્યા . મકાન માલિક હર્ષ ભેર માજીને મકાનના ઓરડા અને એમાંની સગવડો બતાવવા લાગ્યો .માજી બોલ્યા ગગા મકાન ભારી બનાવ્યું પણ જો ફળિયું મોટું રાખ્યું હોતતો લગ્ન પ્રસંગ હોય તો સંકડાશ નો થાય ગગો બોલ્યો .આઈ હવે કોઈ આંગણામાં લગ્ન નથી યોજતાં હવે તો મોટા હોલ વાડીયુમાં લગ્ન પ્રસંગ ઉજવે છે .પછી માજી બોલ્યા ગગા કોઈ મારી જાય તો વાડીમાં થોડું લઇ જવાય ? પછી માજીએ દાખલો આપ્યો કે દાખલા તરીકે તું મરીજા તો મારે થોડું બીજે કાણ કરવા જવાય છે ?
LikeLike
અમારા સ્નેહી એ હુરટમા અશ્વિનીકુમાર સ્મશાન પાસે ફ્લેટ લીધો ત્યારે હસતા હસતા
કહેતા કે ખાંધીઆને તકલીફ ઓછી…!
LikeLike