હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,089,206 વાચકો
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
મને એક ગ્રીક છોકરો કહેતો હતો કે આવતા જન્મમાં હું બાજ થવા માગું છું
કુંજડિયું આભે ચડી ઈટો ઉંચે ઉપડયું
બચલા મેલ્યા બેટમા પાપી પેટ ડિયું
ચાલો મને પણ તમારું લખાણ વાંચી ઉડવાનું મન થઇ ગયું।
LikeLike
હવે ઉમેરો, “બચુ ક્યાં? બચુ ક્યાં?”
LikeLike
સુંદર
બાળપણમા ગાતા હતા
પેલા પંખીને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,
તો આભલે ઊડ્યા કરું,
બસ! ઊડ્યા કરું,
બસ! ઊડ્યા કરું!
ઘડિયાળમાં દસ વાગ્યા, મમ્મી ખોળવાને આવે,
પપ્પા ખોળવાને આવે, એશુ કયાં? એશુ કયાં?
પેલા ડુંગરાની ટોચે, મારી પાંખ જઈને પહોંચે!
મમ્મી ઢીંગલી જેવી! પપ્પા ઢીંગલા જેવા!.
LikeLike