હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સોનાની ખાણનો ખોદનાર

આમને ઓળખો છો?

ના ઓળખતા હો તો જાણી લો..

એ છે ડો. કનક રાવળ.

ખાણ ખોદનાર જ નહીં; એ જાતે જ ‘કનક’ છે!

તમે પૂછશો કે સોનાની ખાણનો ખોદનાર કેમ?

મારી ભૂલ ન થતી હોય તો, આ મહાનુભાવ ૮૨ વર્ષના છે; પણ હજુ શુદ્ધ સોનું જ ગોત્યા કરે છે!  ‘વીસમી સદી’ના ચિત્રકાર, ‘કુમાર’ના સ્થાપક અને અનેક ગુજરાતી ચિત્રકારોને કલાકારમાં પલોટનાર કલાગુરૂ  રવિશંકર રાવળે  એવું તો બીજ આ જણમાં મેલી દીધું છે કે, આખી જિંદગી આ માણસને શુદ્ધ સોના સિવાય કશું ખપતું નથી. પ્રવૃત્તિકાળ દરમિયાન એ ફાર્મેકોલોજીમાં પી. એચ.ડી. થયા હતા.

એમની પ્રિય વ્યક્તિઓ ( ભારતીબેનની બાદ!)

મહેશ યોગી, સ્વામી રામ, મૂ.મો. ભટ્ટ, હરિનારાયણ આચાર્ય, જીવરામ જોશી, હિમ્મતલાલ જોશી, ( સુજા! ) ….. વિ. વિ.

પિતાની યાદમાં તેમણે આ વેબ સાઈટ પણ બનાવી છે ….

સ્વ. રવિશંકર રાવળનો પરિચય અહીં…..

અને આ રહી એમની જીવન યાત્રા તસ્વીરો…

છે ને  સતત કનક ?

————-

પી.એસ. (!) …… ઉર્ફે તાજા કલમ 

અને લ્યો નાંણે…

કનક ભાઈએ મોકલી દીધું – ઈ-કનક !!

હંધાંય વોંચનારા ઈની ઈ-કોપી કરીને ઈ-સેફ ડિપોઝિટ વોલ્ટમાં મેલી દે !!

 

6 responses to “સોનાની ખાણનો ખોદનાર

 1. aataawaani નવેમ્બર 4, 2012 પર 8:11 એ એમ (am)

  એલાવ તમને” દ્વારકા છાપ ” મળી ગઈ અને હું દ્વારકા બાજુનો માણહ અને મને નો મળે ઇતાં નવાઈ કહેવાય હવે હું વહેલામાં વહેલી તકે દ્વારકા જઈને મારા જમણી બાજુના બાવડા ઉપર ધગ ધગતા લોઢાની છાપ લગાડી આવીશ .અને તમને હંધાયને દેખાડું .

  Like

  • સુરેશ નવેમ્બર 4, 2012 પર 8:49 એ એમ (am)

   આતા,
   કનક ભાઈની લગડી જેને જોઈએ એને માટે ઉપર મૂકી છે. તમને કોમ્પુની ફાઈલમાં સેવ કરતા ના આવડે તો એમાં અમે શું કરીએ? હામે વાળા ક્રિસને કહો – એ આ લગડી બચાવી દેશે!

   Like

 2. kanakraval નવેમ્બર 2, 2012 પર 3:22 પી એમ(pm)

  ચાલો, તંત્રીશ્રીની      “દ્વારકા છાપ” મળી ગઈ. 

    Visit  my father Kalaguru Ravishankar Raval’s  web site:  http://ravishankarmraval.org/                   

                           

  >________________________________ > From: “”હાસ્ય દરબાર”” >To: kanakr@yahoo.com >Sent: Thursday, November 1, 2012 10:20 PM >Subject: [New post] સોનાની ખાણનો ખોદનાર > > > WordPress.com >рк╕рлБрк░рлЗрк╢ posted: “ркЖркоркирлЗ ркУрк│ркЦрлЛ ркЫрлЛ? ркирк╛ ркУрк│ркЦркдрк╛ рк╣рлЛ ркдрлЛ ркЬрк╛ркгрлА рк▓рлЛ.. ркП ркЫрлЗ ркбрлЛ. ркХркиркХ рк░рк╛рк╡рк│. ркЦрк╛ркг ркЦрлЛркжркирк╛рк░ ркЬ ркирк╣рлАркВ; ркП ркЬрк╛ркдрлЗ ркЬ тАШркХркиркХтАЩ ркЫрлЗ! ркдркорлЗ р” >

  Like

 3. pragnaju નવેમ્બર 2, 2012 પર 7:15 એ એમ (am)

  સાદર વંદન સહ
  સમો દિવાળીની રાત, શરદના શીતળવા
  ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે
  રચાયો રાસ રત્ન રાશિનો
  આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે
  પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા
  આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની
  ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
  પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
  નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
  મઘમઘી દિશાઓ પુષ્પગાને,
  યાદી ભરી ગતરાત્રિ સંવનનોની,
  મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
  થયું ભાથું ભેગું અતીત ઓવારે
  રહી બાકી શ્વેત પરછાઈ
  – ધરી રક્તબિંબ અધરે

  – કનક રાવળ ના આ કનક મને સૌથી વધુ ગમે છે…

  Like

 4. aataawaani નવેમ્બર 2, 2012 પર 7:00 એ એમ (am)

  આ ને ૮૨ વરસના કહેવા માટે જીભ ઉપડતી નથી .અકબંધ દાંતની બત્રીસી( રીન્યુ ભગવાને કરી આપેલી તે )એવાજ માથાના અકબંધ વાળ ,હાસ્ય વેરતું મુખારવિંદ ,આવું તો કોઈક ભાગ્ય શાળી માણસના ભાગ્યમાં લખેલું હોય .તમે પ્રશ્ન કર્યો આને તમે ઓળખો છો ?( ફોટો દેખાડીને )અરે આમને હું મળ્યો નથી. પણ બહુ સારી રીતે ઓળખું છું .મને બ્લોગની દુનિયાના મેદાનમાં ઉતારવાની સુરેશ જાનીને ભલામણ કરનાર આ જવાનના બાપને હું મળ્યો છું .એ કલાગુરુના વિદ્યાર્થી છારા રામસિંગ ને પણ હું ઓળખું છું .અને આ સોનાના ઢગલા કનકના
  દાદા મહાશંકર બાપાને પણ હું મળેલો છું. બોલો! આ આતો કેટલાયની ચોથી પેઢીના વડવાઓને ઓળખે છે ,અને દેશીંગાના કેટલાય જુવાનિયાના દાદાનો કાકો થાય છે .અને હજી આ બ્લોગર ભાઈઓ સો વરસની ઉમરનો થાય ત્યાં સુધી બ્લોગ મારફતે લોકોને ઉઠાં ભણાવવાનો હુકમ કરે છે .

  Like

 5. dhavalrajgeera નવેમ્બર 2, 2012 પર 6:19 એ એમ (am)

  I didn’t know but when Kanakbhai call me I learned that he was from 1951 beach of LMCollege of Phrmacy where our sister DR.Miss Bhanuben M. Trivedi came First – With First Class First with Distingtion in the Gujarat University.
  He also talked about his father.Our family knew as Kalaguru.
  Rajendra and Trivedi Parivar

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: