હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વિશ્વાસ

નોકર : ‘સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.’
શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?’
‘કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.’
‘પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.’ નોકરે જવાબ આપ્યો.

 

3 responses to “વિશ્વાસ

  1. mdgandhi21 નવેમ્બર 3, 2012 પર 11:55 પી એમ(pm)

    વોચમેનવાળી તો જુની વાર્તા છે, આમાં ભલે એક છુપો બોધ છે અને જુના જમાનાના શેઠો કદાચ ખડુસ અને બુધ્ધીના બળદીયા હશે, પણ હવેના જમાના પ્રમાણે, આગળ નવી વાર્તા એમ હોવી જોઈએ,
    “પોતાનો જીવ બચાવવા બદલ, બદલો આપવા માટે શેઠે વોચમેનને નોકરીમાંથી છુટો કરીને પોતાના કોઈ એક ધંધામાં ભાગીદાર તરીકે રાખી દીધો…!!!!”

    Like

  2. dhirajlalvaidya નવેમ્બર 3, 2012 પર 3:24 એ એમ (am)

    એક વોચમેને પોતાના શેઠને વિમાન માર્ગે જતાં એમ કહીને રોક્યાં કે તેને આવેલા સ્વપ્ન મુજબ તે વિમાન ક્રશ થનાર છે.
    શેઠ રોકાઇ ગયાં. સદર વિમાન ખરેખર ક્રશ થયું. કોઇ ન બચ્યું.
    શેઠે વોચમેનને પોતાના ગળાની કિંમતી મોતી માળા ભેટ આપી. પણ તેને વોચમેન પદેથી દૂર કર્યો.

    Like

  3. સુરેશ જાની નવેમ્બર 2, 2012 પર 8:28 એ એમ (am)

    પ્રામાણિક રીત અપ્રામાણિક !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: