હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સો વરસના ગુરૂજી

ઓસ્ટ્રેલિયાના સિડનીના શહેરના ફાધર ગોડફ્રે શ્નીડર. માત્ર ૧૦૦ વર્ષના છે; અને પચાસ વર્ષથી સતત ભણાવતા રહ્યા છે !

જો કે,  ભાવનગરના પ્રેમશંકર ભાઈ એમને પછાડી દે એવા છે હોં

[ ગાંઠિયાના પ્રતાપે હશે? ! ]

————–

સાભાર – શ્રી. વિનોદ પટેલ

3 responses to “સો વરસના ગુરૂજી

 1. aataawaani નવેમ્બર 1, 2012 પર 10:18 પી એમ(pm)

  ફાધર ગોડફ્રે પાસેથી પ્રેરણા લેવા જેવી છે.
  ઘણું જીવો ફાધર ગોડફ્રે

  Like

 2. mdgandhi21 નવેમ્બર 1, 2012 પર 1:21 પી એમ(pm)

  શિક્ષક, વકીલ, ડોક્ટર, કારીગર, કામથી કદી રીટાયર્ડ નથી થતાં. આપણે ત્યાં તો કોચીંગ કલાસ ચાલુ કરી દયે. ૧૦૦ વરસની ઉંમરે પણ ભણાવવું એ કુદરતી શક્તિનેજ આભારી હોઈ શકે.

  Like

 3. pragnaju નવેમ્બર 1, 2012 પર 6:57 એ એમ (am)

  ગુરુદેવ ગુરુદેવ – તુંહી-તુંહી, ,
  સમર્પણ સઘળું એક જ તુંહી
  તારી કળામાં સમજ, સાચી સિધ્ધિ, .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: