હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ચમનનું ફૂલ

૭૯ વર્ષે પણ સદા બહાર ચમન ના ફૂલ જેવા આ ચીમન પટેલ  ‘ચમન’ને જોઈ લો.

એ સદા બહાર છે –  ઘરના બગીચામાં, રસોડામાં, હાસ્યલેખો લખવામાં અને કાર્ટૂનો બનાવવામાં પણ.

અને નોંધી લો … હજુ એમની નોકરી પણ ચાલુ છે !

અને સરખામણી કરો …….એ ફૂલ આજથી ૫૦ વરસ પહેલાં કેવું હતું?

કેવું પ્રફુલ્લ સ્મિત હજુ પણ જાળવી રાખ્યું છે?

એમને જુવાનીનો એકાદ ફોટો મોકલવાનું કહ્યું. અને તેમણે આ પણ મોકલી દીધા…

તેમનો પરિચય અહીં….

હાસ્ય દરબાર પર તેમની રચનાઓ અહીં…

વલીદાએ આપેલ એમનો પરિચય અહીં…

અને…….. છેલ્લે –

તેમનો બ્લોગ આ રહ્યો…

9 responses to “ચમનનું ફૂલ

 1. aataawaani નવેમ્બર 1, 2012 પર 10:57 પી એમ(pm)

  સદા બહાર ચમન ભાઈ હંમેશા સદા બહારજ રહેશો .

  Like

 2. Raksha ઓક્ટોબર 31, 2012 પર 10:23 પી એમ(pm)

  You are doing great at 79! Congratulation……Wish you healthy long life!!!

  Like

 3. Navin Banker ઓક્ટોબર 31, 2012 પર 6:49 પી એમ(pm)

  ચીમનભાઇને ૨૬ વર્ષથી ઓળખું.નિયંતિકાબેનના હાથની રસોઈ અને અથાણા પણ ખાધા છે.એમની જુવાનીના ફોટા ૭૫ વર્ષની ઉજવણી વખતે જોયેલા.અનિલાબેન પટેલ લખે છે તેમ ‘આપણા વારસદારોને ય એમના સાહિત્યનો લાભ મળતો રહે એ શુભેચ્છા અંગે હું આશાવાદી નથી. વારસદારો ગુજરાતી ક્યાં વાંચી શકે છે ? અને…જેઓ થોડુઘણું વાંચી લે છે તેમને ગુજરાતી સાહિત્ય વાંચવાનો રસ ક્યાં છે ?
  બાકી ચીમનભાઇ પટેલ ‘ચમન’ ખરેખર સદાબહાર ‘ચમન’ જ છે. ‘ચમન’ એટલે બગીચો. અને ‘અમન’ એટલે શાંતિ. શાંત, સૌમ્ય અને હસમુખા ચમન આપણા સૌના લાડીલા મિત્ર છે.

  નવીન બેન્કર

  Like

 4. P.K.Davda ઓક્ટોબર 31, 2012 પર 2:47 પી એમ(pm)

  છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતી સાહિત્ય સર્જનનું કામ જાણે એંજીનીઅરોએ માથે ઉપાડી લીધું છે. શ્રી ચીમનભાઈ સહિત દશેક એંજીનીઅરની તો યાદી મારી પાસે છે, પણ મને લાગે છે કે આ આંકડો ઘણો મોટો હશે.
  ગુજરાતી પ્રજાને અવનવું આપવા બદલ શ્રી ચીમનભાઈને ધન્યવાદ.

  Like

 5. dhavalrajgeera ઓક્ટોબર 31, 2012 પર 12:48 પી એમ(pm)

  Dear Sureshbhai,

  Thanks for all the hard work.
  I appreciate it.

  Others,

  Please read below and click on the links you come across.
  Thanks for visiting.
  Drop me a word or two if you can.

  Chiman Patel “CHAMAN”

  Like

 6. Vinod R. Patel ઓક્ટોબર 31, 2012 પર 11:19 એ એમ (am)

  શ્રી ચીમનભાઈ “ચમન ” ની રમૂજવૃત્તિ વારસાગત છે.એમના પિતાશ્રી ગંગારામભાઈ ,સંબંધે મારા માસાનો સ્વભાવ ખુબ જ રમુજી હતો.ચીમનભાઈના
  ભાઈ રમણભાઈ અને હું સાથે કડીની સંસ્થા સર્વ વિદ્યાલયમાં સાથે હતા અને તેઓ નાટકમાં હંમેશા રમુજી પાત્રથી બધાને ખુબ હસાવતા એ યાદ આવે છે.

  ચીમનભાઈનું હાસ્ય લેખોનું પુસ્તક “હળવે હૈયે “વાંચવા જેવું છે.વિવેચકોએ ખુબ વખાણ્યું છે.

  એમનાં પ્રિય ધર્મ પત્ની નિયંતિકાબેન સ્વર્ગસ્થ થતાં મારી જેમ તેઓ એકલા થઇ ગયાં છે. એમના બ્લોગ ઉપર તમોને પત્ની વિદાય પછીનાં એમનાં કાવ્યો અને હાઈકુ વાંચવાથી પતિ-પત્નીના આદર્શ પ્રેમનાં દર્શન થાય છે.

  પ્રભુ ચીમનભાઈની હાસ્ય વૃતિને ટકાવી રાખે અને એમને આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે એ જ અભ્યર્થના.

  Like

 7. Anila Patel ઓક્ટોબર 31, 2012 પર 9:59 એ એમ (am)

  ઇશ્વરની ક્રુપા આપ પર સદા વરસતી રહે અને બીજા 80 વર્ષ પૂરા કરો એવી ઇશ્વર્ને પ્રાર્થના અને આપણા વરસદારોનેય એમના સાહિત્યનો લાભ મળતો રહે એવી સ્વાર્થભાવના સહિત નમસ્કાર અને શુભેચ્છાઓ.

  Like

 8. dhavalrajgeera ઓક્ટોબર 31, 2012 પર 6:17 એ એમ (am)

  શ્રી ચીમનભાઈ ,

  “ચમન” તન-મનથી સ્વસ્થ છે.

  Like

 9. dhirajlalvaidya ઓક્ટોબર 31, 2012 પર 3:08 એ એમ (am)

  જીવનની ૭૯ વર્ષની સફરબાદ પણ ચમનને તન-મનથી સ્વસ્થ રાખવું એ સ્વયં એક સિદ્ધિ છે. બીજી સિદ્ધિઓ તો તેની ઉપજ છે. યુવાન મિત્રોને મારી એક વણમાગી નમ્ર સલાહ કે: HEALTHY MIND IN HEALTHY BODY. જેણે જુવાનીથી જ શરીર સાચવી જાણ્યું છે. તે જ સર્વ સુખો આનંદથી ભોગવી શકે છે. એટલે આહાર-વિહારને સારાસાર હેઠળ સંતુલિત રાખો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: