હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પતિ કેવો હોવો જોઈએ?

કુંવારી કન્યાઓ માટે ખાસ !

‘આતા’  માટે ઇસ્પેશિયલ (!) ગુજરાતી અનુવાદ…

ટોમ ક્રુઝ જેવો દેખાવડો,
બીલ ગેટ્સ જેવો ધનવાન
અને
મનમોહનસિંહ જેવો કહ્યાગરો

સાભાર – શ્રી. વિનોદ પટેલ

——————————————-

જો કે, આજની આધુનિકાઓને આ શીખવાડવું પડે તેમ નથી !

Advertisements

3 responses to “પતિ કેવો હોવો જોઈએ?

  1. dhirajlalvaidya ઓક્ટોબર 25, 2012 પર 7:26 એ એમ (am)

    એક કોઇ સમાજમાં વરની સાસુ પણ મશ્કરીમાં ચાંદીની દાંત ખોતરણી અને કાન ખોતરણી આપતી. કહેવાય છે કે :” મારી દિકરી તમને કંઇ કહે તો કાન સાફ કરીને સાંભળી લેજો, અને તમને સામે કંઇ દલીલ કરવાનું મન થાય ત્યારે દાંત ખોતરજો. પણ સામો જવાબ આપતાં નહીં.” એટલે મૂંગો બહેરો હોય નહીં પણ રહે ખરો તેવો વર કેટલીક કન્યાવાળા શોધતા હોય છે. મારી સમજ પ્રમાણે દિકરીને સારી રીતે પ્રેમથી પોતાની ગણી વહાલથી રાખે તે ઘર ઉત્તમ. બાકીનું બીજુ ગૌણ ગણવું જોઇએ.

  2. aataawaani ઓક્ટોબર 24, 2012 પર 8:10 એ એમ (am)

    આવા પતિઓ માટે તો કુંવારી કન્યા વાંહે વાંહે ફરે . હો .
    મને ન્યુ જર્સીનીલાઈબ્રેરીમાં કમ્પ્યુટર પાસે મનેએક કુવારીએ આવો સવાલ પૂછી નાખ્યો .મને કહે (મારી દાઢી મૂછ જોઇને એ મને શીખ સમજેલી)सरदारजी मै कैसे लड्केको पसंद करू .में કીધું
    મનમોહનસિંહ જેવો કહ્યાગરો છોકરો નો પસંદ કરતી .એવો છોકરો તુને સાચો પ્રેમ નહિ કરે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: