હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મોંઘવારી એટલી બધી નથી! – સુરેશ દેસાઈ

લે, કર વાત.

મોંઘવારી વધારનારા રાજકારણીઓ અને ભ્રષ્ટ અધિકારીઓ પણ મોંઘવારી વધ્યાનાં રોદણાં રડતા હોય છે. પણ મોંઘવારીનો બચાવ કરનાર એક ભડવીર તો નીકળ્યો!

અને એ જણ છે – નવસારીથીથી પ્રકાશિત થતા’ પ્રિય મિત્ર’ સાપ્તાહિકના તંત્રી શ્રી. સુરેશ દેસાઈ.

એમનો સરસ મઝાનો , થોડીક હૂંફ આપતો લેખ આ રહ્યો..

આની ઉપર ‘ક્લિક’ કરવાથી મોટા અક્ષરમાં વાંચી શકશો.

Advertisements

3 responses to “મોંઘવારી એટલી બધી નથી! – સુરેશ દેસાઈ

 1. aataawaani ઓક્ટોબર 12, 2012 પર 6:19 પી એમ(pm)

  હું ભારત ગએલો ત્યુંઅરે કોઈના મોઢેથી મોંઘવારીના રોદણાં સાંભળ્યાં નોતાં

 2. Laxmikant Thakkar ઓક્ટોબર 11, 2012 પર 1:23 એ એમ (am)

  લ્યો, “સુજો” આ બીજો !!!
  કોઈ પોતાની વધેલી આવકની વાત કેમ નથી કરતું ?
  સમગ્રપણે પણ વિચારી જોવું જોઈયેને ભ ઈ લા !!!
  ઈમાનદારીથી તે વખતની [જ્યાંથી મોંઘવારીના ભાવ સરખાવાય છે ,ત્યારની અને આજની કૌટુંબિક આવક પણ….સરખાવી જુઓ ને ? !
  પહેલા કરતાં આજની સ્થિતિ વધુ સારી છે એનો પણ એકરાર કરોને ?
  વધેલી સુવિધાઓ …બધી એમજ મફતમાં આવી જતી હશે ભાઈ ?
  દરેક વસ્તુ,સગવડ,ઉમેરણની ની કીમત તો આમ કે તેમ ચૂકવવી જ પડે છે…
  એ વખતે શું નો’તું જે આજે છે….તપાસી જુઓ…
  હ, જેટલા ઉધામા વધુ એટલી આંતરિક માનસિક શાંતિ ઓછી થઇ શકે…
  “વધુ ને વધુ ખપે છે “ની લાહ્યમાં કંઈક તો આત્મ-ભોગ આપવોજ પડે…

 3. aataawaani ઓક્ટોબર 5, 2012 પર 8:06 એ એમ (am)

  મોંઘવારી થાય અનાજ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થાય.
  એટલે તાજું તાજું હોય મોંઘુ છે. એવું લાગે પછી ટેવાય જવાતું હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: