હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

થોડું મરક મરક – આવું ક્યારે થાય છે?

મૂકેશ (ડૉક્ટરને):  સાહેબ મારી એક જ સમસ્યા છે.

ડૉક્ટરઃ બોલો શું સમસ્યા છે તમને?

મૂકેશઃ સાહેબ મને વાત કરતી વખતે માણસ નથી દેખાતા.

ડૉક્ટરઃ આવું ક્યારે થાય છે?

મૂકેશઃ ફોન પર વાત કરતી વખતે!

Thanks – M.Gandhi

 

5 responses to “થોડું મરક મરક – આવું ક્યારે થાય છે?

 1. mdgandhi21 સપ્ટેમ્બર 26, 2012 પર 12:44 પી એમ(pm)

  સુરેશભાઈની વાત સાચી છે. “મુકેશે” ડો.રાજેન્દ્રભાઈની હોસ્પિટલમાં આંખ બતાવવી જોઈએ….!!! તેઓ કદાચ “ચમત્કાર” કરી શકે….!!!!

  Like

 2. Pingback: અવલોકન દર્દ! « ગદ્યસુર

 3. pragnaju સપ્ટેમ્બર 26, 2012 પર 6:54 એ એમ (am)

  કયા જમાનામા રહો છો?
  ફોન કરતા દેખાય તેવો ફોન લઈ આવશો…..

  Like

 4. સુરેશ સપ્ટેમ્બર 26, 2012 પર 6:41 એ એમ (am)

  એ ડોક્ટર બોસ્ટનની નજીક રહે છે.
  આવા ઘણા હીરાઓ એમની સારવાર લઈ ચૂક્યા છે !
  એમાંનો એક -આ સુરદા !

  Like

 5. aataawaani સપ્ટેમ્બર 26, 2012 પર 6:40 એ એમ (am)

  તો તો પછી તમારે આંખના દાકતર પાસે જવું જોઈ એ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: