હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઈશિતાનું લવિંગ – ૧૦

5 responses to “ઈશિતાનું લવિંગ – ૧૦

  1. aataawaani સપ્ટેમ્બર 21, 2012 પર 6:45 એ એમ (am)

    હું તો એવી પ્રાર્થના કરું કે હે પરમેશ્વર તે મને વગર પ્રાર્થનાએ ઘણું બધું આપી દીધું છે.એટલે મારે તારી ચમચા ગીરી કરવાની જરૂર તેં રહેવા નથી દીધી .(પ્રાર્થના=સ્તુતિ,વખાણ, પ્રશંશા,મસ્કોમાંરવો.

    Like

  2. dhirajlalvaidya સપ્ટેમ્બર 21, 2012 પર 2:37 એ એમ (am)

    એક ટચૂકડી પ્રાર્થના…. હે પ્રભુ..જેમાં હું પરિવર્તન કરી શકું તે માટે સામર્થ્ય આપ.. જેમાં હું કંઇ જ પરિવર્તન ન કરી શકું તે સહન કરવાની શક્તિ આપ. અને કઇ બાબતમાં હું પરિવર્તન કરી શકીશ અને ક્ઇ બાબતમાં નહીં તે બે વચ્ચેનો ભેદ સમજવાનું શાણપણ આપ.

    Like

  3. dhirajlalvaidya સપ્ટેમ્બર 21, 2012 પર 2:31 એ એમ (am)

    બોલવાની પીડા કરતાં મૂગા રહેવાની પીડા ઓછી કષ્ટદાયક હોય છે.આપણા પીએમ.શ્રીએ કદાચ આજ સૂત્ર અપનાવ્યું લાગે છે. પણ જ્યાં બોલવું જોઇએ ત્યાં પણ ન બોલનાર પોતાની સાથે બીજાને પણ ડૂબાડે છે. અને તેવી વ્યક્તિ ક્યાં તો કાયર હોય કાં બેવકૂફ હોય કાં સ્વાર્થ અંધ હોય શકે કદાચ ચોથું યે હોય શકે પણ તેવી વ્યક્તિ મારા મતે રાજા થવાને તો લાયક ન જ ગણાય.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: