હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજે થોડું મરક–મરક… – September 21st,2012.

For all friends who can read Gujarati to enjoy.          

આજે થોડું મરક–મરક

ત્યાગનો મહિમા અનેરો છે…..
પણ “કબજિયાત” ના દર્દીથી વધારે એને કોણ સમજી શકે!!!
સાભાર  – અબ્બાસ કપાસી

5 responses to “આજે થોડું મરક–મરક… – September 21st,2012.

 1. Pingback: સુરતી ઉંધિયું અને હાસ્ય દરબાર | હાસ્ય દરબાર

 2. dhirajlalvaidya સપ્ટેમ્બર 22, 2012 પર 2:52 એ એમ (am)

  જુગુપ્સાકર હોવા છતાં અનિવાર્ય એવી જીવનની આ પ્રક્રિયાના સંચય અને ત્યાગનો મહિમા જાણ્યો માણ્યો, નાણ્યો. મારા બાપુજી કહેતાં કે : ” પહેલા ૫૦ વર્ષ તમે પેટને સાચવો તો બાકીના ૫૦ વર્ષ પેટ તમને સાચવશે.”એ,.. આજે જ્યારે ઊભીબજારે કેટલાક જુવાનિયાઓને આડેધડ અને બિનજ્રૂરી છતાં માત્ર
  જીભના ચટાકાને પોષવા ફાસ્ટફૂડ અને જંકફૂડ કે રગડા-પેટીસ કે પાણી-પૂરીની જયાફત ઉડાવતાં જોઉં છું. ત્યારે કરૂણા સાથે ‘એ’ સોનેરી સલાહ યાદ આવી જાય છે.

  Like

 3. સુરેશ સપ્ટેમ્બર 21, 2012 પર 8:55 એ એમ (am)

  અને ઝાડા થયા હોય એને સંગ્રહનો મહિમા !!

  Like

 4. pragnaju સપ્ટેમ્બર 21, 2012 પર 7:02 એ એમ (am)

  …What a relief !

  ત્યાગ બાદ અમારા સ્નેહી કહેતા

  Like

 5. aataawaani સપ્ટેમ્બર 21, 2012 પર 6:30 એ એમ (am)

  અબ્બાસભાઈ તમારો અને રાજાભાઈ નો ઘણો આભાર હાસ્ય રસ રેલાવવા બદલ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: