હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાદજનો આ જરૂર આત્મશ્લાઘા તો છે જ – Crossed over 500,000 વાચકો

Crossing  500,365  +  વાચકો ………………………

Thanks to all Darabari Writters,Copy Pasters  and Surfers !!!

આ જરૂર આત્મશ્લાઘા તો છે જ.

પણ ખૂણે ખાંચરેથી ગોતી,

અથવા મિત્રોએ પીરસવા  મોકલી હોય તેવી,

જાત જાતની અને ભાત ભાતની સામગ્રીને અહીં પ્રસિદ્ધિ આપી,

મિત્રોનાં સંઘર્ષોથી ભરપૂર જીવનમાં એક પળને હળવી  કરી આપવાની ઉમેદ પણ ખચિત છે  જ.

અહીં  કશું અમારું પોતાનું નથી.

હાદજનોના જે કોઈ કહેવાતા મૌલિક સર્જનો છે;

તે પણ કોઈક મહાન જોકરની અસીમ કૃપાના પ્રતાપે જ છે ;

એમ સૌ હાદજન દિલથી માને છે.

14 responses to “હાદજનો આ જરૂર આત્મશ્લાઘા તો છે જ – Crossed over 500,000 વાચકો

 1. Pingback: (86) મારી કેટલીક સ્વ-રચિત હાસ્ય-કટાક્ષ રચનાઓ……(હાસ્ય યાત્રા-1) | વિનોદ વિહાર

 2. Pingback: (86) મારી કેટલીક સ્વ-રચિત હાસ્ય-કટાક્ષ રચનાઓ……(હાસ્ય યાત્રા-1) « વિનોદ વિહાર

 3. સુરેશ સપ્ટેમ્બર 4, 2012 પર 6:08 પી એમ(pm)

  ભલે ભભૈ કોલર ઊંચા કરે…
  ————
  ચાર લાખ વટાવ્યા … ૨૪ માર્ચે .
  https://dhavalrajgeera.wordpress.com/2012/03/24/hd_4lakh/
  આશરે પાંચ મહિનામાં એક લાખ વધ્યા. મહિને ૨૦,૦૦૦ – રોજના ૬૬૬ !
  આ જશ હાદના તંત્રીઓને આભારી નથી.
  એના ખરા અધિકારી સામગ્રી મોકલનારાઓ અને વાચકો જ છે.

  Like

 4. dhavalrajgeera સપ્ટેમ્બર 4, 2012 પર 5:48 પી એમ(pm)

  Ordering a pizza in 2015?
  This is funny, but the scary part about it is that it’s probably not too far away from being reality.
  Want to know how to order a pizza in 2015? Click the link and see … turn up the volume … listen closely … watch the pointer carefully!
  Click here: http://aclu.org/pizza/images/screen.swf

  Like

 5. dhavalrajgeera સપ્ટેમ્બર 4, 2012 પર 4:29 પી એમ(pm)

  I
  Subject: How to separate an egg yolk from the white – Chinese style.
  Ahh, sooooo . . . . simple

  The language in the video at the link below is Chinese. Ignore the language and just watch the demonstration.

  Watch the simple and effective method of separating an egg yolk from the white. It is a simple and straight forward application of vacuum hydraulics.

  Click the link below:

  http://bbs.wenxuecity.com/cooking/1160651.html

  Like

 6. dhavalrajgeera સપ્ટેમ્બર 4, 2012 પર 4:24 પી એમ(pm)

  I am sure you will love this one.
  Be patient with the screen..it takes a while to open………..
  FOR MUSIC CONNOSSEURS ONLY
  This site has over 2,300 Songs, with lyrics and related comments and in most cases, videos of the songs (which of course are not ‘High Quality’),
  (all Compiled year wise (1933 – 2006..) just awsome!!
  An amazing work by Atul. His collection is remarkable and a million dollar gift to any old Hindi song lover. ENJOY!!
  http://atulsongaday.wordpress.com/list-of-songs-by-years/

  Like

 7. aataawaani સપ્ટેમ્બર 4, 2012 પર 12:10 પી એમ(pm)

  હાદવાળા દરબારીઓની કુશળતાનું આ પરિણામ છે આતા

  Like

 8. Vinod R. Patel સપ્ટેમ્બર 4, 2012 પર 11:42 એ એમ (am)

  ડો.રાજેન્દ્રભાઈ અને ડો.કનકભાઈ,
  હાસ્ય દરબારની 500,365 + વાચકો બદલની ખુશી ઉજવવા માટે તમોએ
  માનિતા હાસ્ય અભિનેતા પરેશ રાવળને દરબારમાં તેડી લાવીને સૌને ખુબ
  હસાવ્યા ! પ્રસંગની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા.આભાર.

  Like

 9. Vinod R. Patel સપ્ટેમ્બર 4, 2012 પર 11:33 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ,.અને ડો.રાજેન્દ્રભાઈ ,હાદ.મિત્રો ,
  અભિનંદન …. અભિનંદન ….અભિનંદન
  હાસ્ય દરબાર 500000 વાચકોની સંખ્યા વટાવી ગયું એ ખુબ જ આનંદની વાત છે.
  આ અજબ સિદ્ધિ માટે દરેક દરબારી યોગ્ય રીતે ગર્વ લઇ શકે .
  હા.દ.હજુ આથી પણ વધુ પ્રગતી સાધે એ માટે મારી અંતરની શુભેચ્છા છે.
  (હા.દ. અને હાર્ટ નો પ્રાસ કેવો સરસ જામે છે ?)

  Like

 10. mdgandhi21 સપ્ટેમ્બર 4, 2012 પર 10:55 એ એમ (am)

  ભલે તમારું પોતાનું જ હોય કે ન હોય પરંતુ જે આપો છો તે બહુ સુંદર છે કેમકે તમારી પાસે ઘણું આવતું હશે તેમાંથી સારી સારી વસ્તુઓની જ લહાણી કરતાં હશો.
  અમારો તો એજ ફાયદો છે.

  Like

 11. dhavalrajgeera સપ્ટેમ્બર 4, 2012 પર 10:15 એ એમ (am)

  Dear Bharat Bhai,
  બેય હાથે કોલર ઉંચા કરી Do not try to fly….
  Thanks to be with Hasyadarbar !!!

  Dhavalrajgeera
  Editor
  Hasyadarbar

  Like

 12. Bharat Pandya સપ્ટેમ્બર 4, 2012 પર 8:30 એ એમ (am)

  હમણા કોમેંટ થાય તેમ નથિ ,બેય હાથે કોલર ઉંચા કરું છું.

  Like

 13. dhavalrajgeera સપ્ટેમ્બર 4, 2012 પર 6:40 એ એમ (am)

  પરેશ રાવળ….
  માનિતા અભિનેતા.
  નીચે બતાવેલ ક્લિપ્સ તમને પણ જોવી ગમશે –
  કનક્ભાઈ

  Paresh Rawal Comedy Hindi Drama Kishan V/s Kanhaiyaa funny clip5

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: