હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

તમે આમને ઓળખો છો?!

આ જનાબ કોણ છે?

This slideshow requires JavaScript.

નવા ફોટો સ્ટુડિયોના શ્રી ગણેશ એમનાથી કર્યા !

તમારે આ નવા સ્ટુડિયોમાં શણગાર સજવા છે? તરત ઓર્ડર નોંધાવો .

એક અઠવાડીયા માટે ….

સાવ મફતમાં

અને પછી … બાય વન ગેટ અન ફ્રી !!!

સાભાર – શ્રી. કિશોર બરહાટે, હૈદ્રાબાદ 

12 responses to “તમે આમને ઓળખો છો?!

 1. સુરેશ સપ્ટેમ્બર 6, 2021 પર 9:16 પી એમ(pm)

  Reblogged this on હળવા મિજાજે and commented:

  આવો ફેશન મેક અપ કરાવવો છે ? !

  Like

 2. dhirajlalvaidya ઓગસ્ટ 31, 2012 પર 3:46 એ એમ (am)

  જે હસી શકે તે હસાવે, જે પોતાની જાત ઉપર પોતાનો જ જોક-ફોટો,…….. SORRY ફોટાં પડાવી શકે તે મહાન છે. તેની હ્રદય-હોજરી કડવું પણ પચાવી શકે છે.એવું મારૂં માનવું છે. સાચું કહું સુરેશભાઇ, તમે તો આ ફોટા સહજ ભાવે મૂક્યાં હશે. પણ મારૂં ચાલે/ચાલતે તો હું તમને તમારા જ આવા ચિત્ર-વિચુત્ર ફોટાં મૂક્તાં ચોક્કસ વારૂં જ. શાબ્બાશ….

  Like

 3. bharatpandya ઓગસ્ટ 30, 2012 પર 2:00 એ એમ (am)

  Buy one get one free ——-
  એક છોકરી ના લગન થયા.વિદાય વેળા આવી .છોકરી હારે એની બેન પણ મોટરમા બેસ્ર્ર ગૈ. દુલ્હા રાજા કે “તું શેની બેસી ગૈ , ઉતર” તો સાસુમા કે ” એક સથે એક ફ્રી છે”

  Like

 4. bharatpandya ઓગસ્ટ 30, 2012 પર 1:50 એ એમ (am)

  Potanee par hase tenee par koi no hase !
  @ શરદઅભા ઇ … ગલબા શેઠ ની છોડીને સારા દીઃ રહ્યા,.પહેલીવાર નો અનુભવ. છોડી માને કે ” મા મને છોકરું થૈ જાય ને હું ઉંઘતી હો ઉ તો ઉઠાડજે. મા કે ” મુઇ, છોકરું થશે ત્યારે
  તું આખા ગામને ઉઠાડીશ”

  Like

 5. aataawaani ઓગસ્ટ 29, 2012 પર 7:20 પી એમ(pm)

  હા ઓળખી લીધો , પહેલો ગોવાળિયા વાળા ખાને નવા પ્રદેશ ઉપર કબજો કરીને તેના ઉપર સુબો નીમેલો ઈ સુરો .

  Like

 6. aataawaani ઓગસ્ટ 29, 2012 પર 1:11 પી એમ(pm)

  સંત તુલસીદાસ ભારતભરમાં પ્રવાસ કરી પોતાને ગામ ગયા .ગામ લોકોએ ખુબ સ્વાગત કર્યું .જુવાનિયાઓનું ટોળું તુલસીદાસની પાછળ પાછળ ફરતું હતું. એક વયોવૃદ્ધ માજી
  યો વૃદ્ધ માજી આ બધું ટોળું શું છે એ જોવા ઘર બહાર નીકળ્યાં અને આંખે નેજવું કરીને જોયું તો તેઓને તુલસીદાસ દેખાયા એટલે તુરત બોલ્યાં અરે આતો હુલ્સીનો તુલસીયો છે. ત્યારે તુલસીદાસને થયું કે ગામની ગંગાનું મહાત્મ્ય નો હોય પછી તુરત એક દોહરો રચી કાઢ્યો કે तुलसी तहा न जाइए जहां बापको गाम કમ્પ્યુટર ની ખામીને લીધે હું ફોટો જોઈ નથી શક્યો .પણ કોમેન્ટ ઠઠાડી દીધી .એટલે ફોટો જોયા પછી ફરીથી કોમેન્ટ આપીશ
  दास गयो तुलसी गयो रह्यो तुलसियो नाम સંત તુલસીદાસ ભારતભરમાં પ્રવાસ કરી પોતાને ગામ ગયા .ગામ લોકોએ ખુબ સ્વાગત કર્યું .જુવાનિયાઓનું ટોળું તુલસીદાસની પાછળ પાછળ ફરતું હતું. એક વયોવૃદ્ધ માજી
  યો વૃદ્ધ માજી આ બધું ટોળું શું છે એ જોવા ઘર બહાર નીકળ્યાં અને આંખે નેજવું કરીને જોયું તો તેઓને તુલસીદાસ દેખાયા એટલે તુરત બોલ્યાં અરે આતો હુલ્સીનો તુલસીયો છે. ત્યારે તુલસીદાસને થયું કે ગામની ગંગાનું મહાત્મ્ય નો હોય પછી તુરત એક દોહરો રચી કાઢ્યો કે तुलसी तहा न जाइए जहां बापको गाम કમ્પ્યુટર ની ખામીને લીધે હું ફોટો જોઈ નથી શક્યો .પણ કોમેન્ટ ઠઠાડી દીધી .એટલે ફોટો જોયા પછી ફરીથી કોમેન્ટ આપીશ
  दास गयो तुलसी गयो रह्यो तुलसियो नाम

  Like

 7. Vinod R. Patel ઓગસ્ટ 29, 2012 પર 11:40 એ એમ (am)

  સુરેશભાઈ તમે મોઢું મચકોડો એટલે સુરેશભાઈ ઓછા મટી જાઓ છો !
  પહેલો પ્રયોગ જાત ઉપર કરી જોઇને નવા ફોટો સ્ટુડિયોના શ્રી ગણેશ કર્યા !
  નવું નવું શીખવાની તમારી ધગસમાંથી ઘણું શીખવાનું છે .

  Like

 8. અશોક મોઢવાડીયા ઓગસ્ટ 29, 2012 પર 10:17 એ એમ (am)

  SORRY !!
  પ્રથમ લાઈક તો કર્યું પણ જો જો રખે ઊંધુ વેતરતા ! ના ભઈ ના ! દાદાનો રુડોરુપાળો ચહેરો છે તેવો જ ગમે, આવો નહિ ! ગમ્યું તે તો કિશોરભાઈએ ફોટોશોપમાં કરેલી મહેનત અને આવડત ! વાહ !!

  Like

 9. pragnaju ઓગસ્ટ 29, 2012 પર 8:07 એ એમ (am)

  દ્રુષ્ટિ તેવી સષ્ટિ
  સુજા કોઇને કુજા,કોઈને ખુજા,કોઇને ગુજા,કોઇને ઘુજા…………………મુજા દેખાય છે
  એકોહં બહુસ્વામ આ જે સ્ફુરણ થવું …

  Like

 10. Valibhai Musa ઓગસ્ટ 29, 2012 પર 2:55 એ એમ (am)

  શરદભાઈ, પ્રતીભા પાટિલ ગયાં અને તમારી નવી પ્રતીભાની મોડે મોડેથી હાદલોકોને જાણ થઈ! ભુલાઈ ગએલી, ઊપજાવી કાઢેલી, આમ થએલી, તેમ થએલી, વગેરે વગેરે થએલી કહેવતોનો ભંડાર ખૂલતો જાય છે અને વાચકોનો જ્ઞાનભંડાર સમૃદ્ધ થતો જાય છે.

  Like

 11. Sharad Shah ઓગસ્ટ 29, 2012 પર 1:44 એ એમ (am)

  એક કહેવત (દોઢ ડહાપણ ભરી)
  દાયણથી ન છુપે પેટ;
  ગમે તેટલી કરો વેઠ.

  લ્યો સાંભળો એક જોક..
  ગામમાં એક વિધવા બાઈ પ્રેગ્નન્ટ થઈ ગઈ. ગામની ડાહ્યી ડોસીઓએ સમજાવ્યું, “કે બાઈ ધતુરાના બી ખાઈ લે અને છુટકારો કર.” પણ તે ન માની તો ન જ માની. પંચાયતે પણ પુછ્યું ,”બતાવ કોનુ પરાક્રમ છે? કોણ આ છોકરાનો બાપ છે? શક્ય હશે તો અમે તેની સાથે તારા લગ્ન કરાવી દઈશું” પણ બાઈ કાંઈ ન બોલી. આખરે ડિલીવરી તો દિ ઉગ્યો. બાઈને વેળ ઉપડી અને દાયણને બોલાવી લાવ્યા. આખું ગામ ભેગું થયું અને બેસબરીથી ઈન્તજાર કરતુ હતુ. થોડીવાર બાદ ડિલીવરી કરાવી દાયણ રુમની બહાર નીકળી ને રાડ પાડી,” અલ્યા આતો ભલાબાપાનો…..સૂ…… બાકીના શબ્દો લોકોના બુમ બરાડામાં ઓગળી ગયા.

  સારુ છે હજી ઉપરવાળો ફોટોશોપ વાપરતો નથી થયો..

  Like

 12. bharatpandya ઓગસ્ટ 29, 2012 પર 12:50 એ એમ (am)

  Anya nu to eka vaaku aapanaa hazaar chhe !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: