હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાબરો ભુત

બાબરો ભુત હજામની દુકાને  વાળ કપાવા આવ્યો,

હજામ કે ‘જરા બેસવું પડશે ગીર્દી છે ‘.

ભુત કે ‘ એમ કરો માથું મુકી  ને જાવ છું તાઇમ મળે ત્યારે કાપી નખજો.’

4 responses to “બાબરો ભુત

 1. સુરેશ જૂન 15, 2012 પર 8:16 એ એમ (am)

  ભભૈ ..
  હવે ભૂતની જોક્યું ઠાલવી દ્યો .
  આ ફિનિક્સના બાબરાજીએ તમને ભટ્ટ બનાવી દીધા. ઈમની દાઢી વાઢવા કાલે ફિનિક્સ જાઉં છું !!!

  Like

 2. aataawaani જૂન 15, 2012 પર 4:31 એ એમ (am)

  મજાનો જોક વંચાવ્યો ભરત પંડ્યાએ અને mara થી જશ અપાઈ ગયો ભરત ભટ્ટને

  Like

 3. aataawaani જૂન 15, 2012 પર 4:27 એ એમ (am)

  શાહ્બાશ બાબરા ભૂતને અને ભારત ભટ્ટને

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: