હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પાળિયા ખોડાણા

“સૂતા અહીં બાપુ રણવીરસિંહ, સદા સેનાની આગે,
પડતાં નામ એમનું, ઘોડા દુશ્મનના ભાગે.”

કેમ કાઠિયાવાડી બાપુના પળિયા પરની આ પંક્તિ ગમી ગઈ ને?

પણ આધુનિક બાપુઓના પાળિયા ખોડાય તો એની પર શબ્દાંકન કેવું હોય?

માનનીય શ્રી. બીરેન કોઠારીના બ્લોગ ‘ પેલેટ’ પર આ  પેલેટો ( ચિત્રપોથી? !) એ કલ્પનાના સ્વૈર વિહાર  જોતાંની સાથે જ ગમી ગયાં.. મૂળ થાનક આ રહ્યું ….

This slideshow requires JavaScript.

આ ગેલરીમાં શાંતિથી જુઓ ….( કોઈ પણ પાળિયા પર ‘ક્લિક’ કરશો .. તો પાળિયો ભડાક દઈને મોટ્ટો બની જશે ! )

————–

તમારી ઈચ્છા આવા કોઈ પાળિયા, તમારા નામ પર  ‘કોઠારી/રાણા મેઇક ‘ બનાવડાવવા છે?  એમણે તો કહ્યું છે -” વિચાર થાય તો અમને શરમમાં ન નાંખવા નમ્ર વિનંતી.” પણ તમારી વિનંતીને માન્ય રાખવા  અમે ભલામણ કરીશું!

સ્વૈરવિહાર  – શ્રી. બીરેન કોઠારી

ચિત્રાંકન – શ્રી. રાજેશ રાણા

Advertisements

5 responses to “પાળિયા ખોડાણા

 1. Anila Patel જૂન 9, 2012 પર 10:28 એ એમ (am)

  Paaliaao jovama sara lagya pan hrudayne na ruchya.

 2. Atul Jani (Agantuk) જૂન 9, 2012 પર 7:16 એ એમ (am)

  નવા જમાનામાં નવા પાળીયાઓ

  અમે તો ઝવેરચંદ મેઘાણીનું
  નાનાની ખાંભી પૂજાય વાંચતા
  અને
  શૌર્ય તથા કરુણ રસનો સમન્વય અનુભવતા.

  http://www.mavjibhai.com/kavita%20files/talawar.htm

 3. aataawaani જૂન 9, 2012 પર 2:23 એ એમ (am)

  કદાચ તમારો વિચાર થાય કે આતાનો પાળિયો ખોડીએ એ એટલા માટે કે તમને એમ થાય કે
  ૯૧ વરાહનો ભાભો અંગ્રેઝીનો અક્ષર જાણે નઈ દીકરાઓથી હઝારો માઈલ દુર એકલો એરિજોના ના
  રણમાં એકદમ નિશ્ચિંત રહેતો હતો એવી પ્રેરણા લોકોને મળે એના માટે આતા નો પાળિયો ખોડી એ
  તો મારી આપને વિનતી કે
  મારો પાળિયો ભલે બનાવો હ્રદયને કાઢી લેજો
  મારી ચંદ્ર મુખી છે માલિક હૃદય ન દાટી દેજો

 4. mdgandhi21 જૂન 9, 2012 પર 12:45 એ એમ (am)

  મસ્ત અફલાતુન પાળિયાઓ છે.

 5. Atul Jani (Agantuk) જૂન 9, 2012 પર 12:39 એ એમ (am)

  આ હંધાય ને પાળીયા નો કે’વાય ઈ તો જનેતાને પેટે પાણા પાક્યાં કે’વાય

  પાળીયા જોવા હોય તો કોક’દી સૌરાષ્ટ્રમાં આવજો

  મોટે રે માડી તારી કુખો લજાવી
  નાને ઉજાળ્યા અવતાર
  મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં
  નાનાની ખાંભી પૂજાય

  http://www.mavjibhai.com/kavita%20files/talawar.htm

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: