હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

एक लाईना फ़नी… फनी…

શરદ ભાઈ શાહ , અમદાવાદ

 1. ૬૨.૩૭% આંકાડાઓ ઉપજાવી કાઢેલાં હોય છે.
 2. As soon as you mention something?? if it is good, it is taken?. If it is bad, it happens.
 3. What is opposite of Polygamy – ‘Monotony’.
 4. બુધ્ધિમાન બોલે છે કારણકે તેમની પાસે કહેવા માટે કાંઈક છે અને મૂર્ખ પણ બોલે છે કારણકે તેમને કાંઈક કહેવું છે પણ શું તેની ખબર નથી.
 5. અમેરિકન પ્રેસિડેન્ટે કહ્યું,” હવે અહીં લોકો લગ્ન પણ ઈ-મેઈલથી કરતા થયા છે.” મનમોહનસીંગ કહે, ” અમારે ત્યાં ભારતમાં તો ફિમેઈલ થી કરે છે.”

6 responses to “एक लाईना फ़नी… फनी…

 1. mdgandhi21 એપ્રિલ 18, 2012 પર 12:17 પી એમ(pm)

  હે પ્રભુ, આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ, મારાથી કરજે..!!

  Like

  • Sharad Shah એપ્રિલ 19, 2012 પર 2:27 એ એમ (am)

   કુંવારા હોવ તો પરણી જાવ. (પ્રભુએ પુરુષને સુધારવા માટે જ નારીનુ સર્જન કર્યું છે). અને પરણ્યા પછી પણ ન સુધર્યા હોય તો પ્રભુ પણ હાથ ધોઈ નાખે છે.છતાં શુભેચ્છક તરીકે પ્રાર્થું કે,” પ્રભુ આપની મનોકામના પૂર્ણ કરે.”

   Like

 2. dhavalrajgeera એપ્રિલ 18, 2012 પર 11:28 એ એમ (am)

  Correction !!!!
  પરમાત્મા મુરખને ખુબ ચાહે છે,
  કારણકે તેને ૯૯. ૯૯ % એ જ બનાવ્યા છે.!!!
  Ha Ha Ha….
  Dhavalrajgeera
  http://www.bpaindia.org

  Like

 3. aataawaani એપ્રિલ 18, 2012 પર 5:41 એ એમ (am)

  ભલે એ મુરખો હોય પણ તે પોતે મુરખો છે એવું માનતો નથી હોતો .

  Like

  • Sharad Shah એપ્રિલ 18, 2012 પર 8:48 એ એમ (am)

   જે દિ મુરખને ખબર પડી જાય કે હું મુરખ છું તે દિ થી મુરખ મુરખ રહેતો નથી. લ્યો એક લાઈના ફની ફની વધુ……
   પરમાત્મા મુરખને ખુબ ચાહે છે કારણકે તેને ૯૯% એ જ બનાવ્યા છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: