હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બેલ્જિયમમાં ‘ ધૂમ ધડાકા’ નાટક !

‘આતા’ની ધરપકડ કરાવનાર ‘કરા’ એ આ નાટક મોકલ્યું છે …

બેલ્જિયમના એક નાનકડા શહેરમાં ….

પેટ પકડીને હસો. ( અહીં ‘ક્લિક’ કરીને જ તો! )
કેમ? આ ચિત્ર પર એક વાર કરીને ‘એપ્રિલ ફૂલ’ બન્યા ને? !

———

કરા = શ્રી. કનક રાવળ – ગુજરાતના કલાગુરૂ સ્વ. શ્રી. રવિશંકર રાવળના પુત્ર. સદગતનો પરિચય પણ જરૂર વાંચજો …અહીં. 

5 responses to “બેલ્જિયમમાં ‘ ધૂમ ધડાકા’ નાટક !

  1. madhuvan1205 એપ્રિલ 17, 2012 પર 7:14 એ એમ (am)

    બટન દબાવવાથી છોકરા સુધીની ક્યાં વાત છે? છોકરો ભણે, મોટો થાય, પઈણે, એના લગન થાય અને લીલી વાડી મુકીને જતી વખતે સંતોષનો શ્વાસ લઈને જાય એને નાટક ભજવ્યું કેવાય.

    ખાલી છોકરો આવે ઈ તો હજુ પાશેરામાં પેલી પુણી કેવાય.

    સસા શિંગનું વહાણ જ કર્યું
    મૃગતૃષ્ણામાં જઈને તર્યું
    વંધ્યાસૂત બે વાણે ચઢ્યા
    ખપૂષ્પ વસાણા ભર્યા
    એવી શેખચલીની ચાલી કથા
    અખા હમાણાને આગળ એવા હતા

    Like

  2. aataawaani એપ્રિલ 17, 2012 પર 5:29 એ એમ (am)

    આતાની ધરપકડ કરાવ નાર કોઈદી પેટ પકડીને હસાય એવું નાટક દેખાડતા હશે કોઈ દિ? રામનું નામ લ્યો .
    ફક્ત લાલ રંગના બિલાડીના ટોપ જેવું ચિત્ર દેખાણું .એરા ઉપર ક્લિક કર્યું પણ કઈ હલ્યુજ નહિ . ઘણી ખમ્મા કનક ભાઈ

    Like

  3. pragnaju એપ્રિલ 17, 2012 પર 4:22 એ એમ (am)

    બટન દબાવવાથી છોકરો આવે એવું બોર્ડ વાંચ્યું…પણ આટલુ બધું ,આટલુ બધુંઆટલુ બધુંઆટલુ બધુંઆટલુ બધુંઆટલુ બધું નાટક ભજવાય!
    મઝા આવી………………

    Like

  4. Sharad Shah એપ્રિલ 17, 2012 પર 4:16 એ એમ (am)

    પતિ ભૂલ કરે.
    પત્ની ગુસ્સે થાય.
    પતિ માફી માંગે.
    પણ……
    પત્ની ભૂલ કરે.
    પતિ ગુસ્સે થાય.
    પત્ની રડે.
    પતિ માફી માંગે.

    Like

  5. Sharad Shah એપ્રિલ 17, 2012 પર 4:13 એ એમ (am)

    ऍक लाईना फ़नी… फनी…
    તમે એટલા વૃધ્ધ ક્યારેય નથી હોતા કે મુર્ખતાઓ શીખી ન શકો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: