હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,095,903 વાચકો
Join 2,895 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
Pingback: ચાલો ‘આતા’ને યાદ કરીએ | હાસ્ય દરબાર
Pingback: સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧ | આતાવાણી
Pingback: મનમોજી ‘કરા’ | હાસ્ય દરબાર
Dear Atta,
We hope you keep your words !!
■યાદ કરો વો દિન.
■યાદ કરો વો કુરબાની
■ યાદ કરો વો ઝુંબેશ!
■યાદ કરો વો જુલૂસ
Waiting for the visit…
Geeta + Rajendra and Trivedi Parivar
http://www.bpaindia.org
LikeLike
Pingback: ધરપકડ / છૂટકારા મુબારક | હાસ્ય દરબાર
વલીદાની આ કોમેન્ટ બીજેથી તફડાવીને ! ….
“મને ઘણા દિવસ પેલા પોતાને ગામ કાણોદર આવવાનું આમંત્રણ આપી રાખ્યું છે .”
માન ગએ, આતા! તમારી યાદદાસ્તને ખમા ખમા! તમારી ધરપકડ=ગિરફ્તારી અને પછી છોડી દીધા તેને અમે કઠણ શબ્દોમાં ઉખેડી નાખીએ છીએ. હવે ફરીવાર આવું થાય તો અમને કહેશો અમે અમારા બનતા પ્રયત્ને તમને અંદર જ રહેવા દઈશું. ઘરડાઘડપણે રાંધીખાવાની ઝંઝટ તો ન રહે ને!
——–
સરકારી જમાઈ !! આમે ય ઘરભંગ છે , એટ્લે કોઈના જમાઈ થવું જ જોઈએ !!
LikeLike
સુરેશ જાની એ કેટલી ઉત્તમ વાત કહી મને અંદરજ રહેવા દેવાની ભૂખ લાગેતો ખાવાની ચિંતા નહિ અને બીમાર પડાય તો દવાની ચિંતા નહિ
LikeLike
Pingback: બેલ્જિયમમાં નાટક | હાસ્ય દરબાર
|| જન્મદિવસની હાર્દિક વધાયુ ||
અને સુરેશદાદા આપની કલાનો તો જવાબ નથી ! ટૂંકમાં, લા…જવાબ છે !! બાકી અમારી તો હૃદયપૂર્વકની તમન્ના છે, પ્રાર્થના છે, કે આતાની ઓછામાં ઓછા દોઢસો વખત, દર જન્મદિને, ધરપકડ થાય અને અમે દરેક વખતે કાયદો હાથમાં લઈ (તલવાર !!) આતાને છોડાવવા પહોંચી જઈએ !!!
બસ આપની “સનસનાટી” ચેનલનાં રિપોર્ટરથી એક ચૂક થઈ છે ! (કદાચ બચાડો સરખું જોવાનું ચૂકી ગયો હશે !) “બે પોલિસ આતાને દોરડે બાંધીને કોર્ટમાં લાવે છે; ” એમ નહોતું, ખરેખર તો આતાએ ઈ બચાડા બેઉને એક એક બગલમાં દબાવીને રાખ્યા તા !! હજીયે બચાડા બેઉનાં પાંહોળામાં કળતર થાય છે તી ઈની બાઈડીયુ તેલ-હળદરનું માલિશ કરે છે ! હાંભળ્યૂં છે કે હવે આતાની દિગ્વિજયયાત્રાનાં રથ આડું કોઈ દિ નહીં ઉતરીયે એવા સમ ખાધા છે ! અને ઓલા ગરબડદાસને તો પેટમાં ગરબડ થે ગી છે તી હેવ આતા ઈને પેટદુખણાંની કાંક ફાકી ચિંધાડે તો ઈવા હારૂ રોજ આતાની ડેલી ઘહેં છે !!
આતાની જય હો ! અદેખા ગરબડદાસોને ભય હો !!
LikeLike
આદરણીય આતાશ્રી,
કાલે લોસ એન્જેલસ દીકરીને ત્યાં હતો એટલે તમને હેપી બર્થ દે
કહેવામાં મોડો પડ્યો.
નવજુવાન આતાને જન્મ દિન મુબારક.Many happy returns of the day.
શતમ જીવ શરદ .
——-
આતાનો ૧૦૦માં વરસે એક કાલ્પનિક ઈન્ટરવ્યું.
આતાની ૧૦૦મી વર્ષ ગાંઠે ફીનીક્ષના એક અખબારના યુવાન રીપોર્ટરે એમનો
ઈન્ટરવ્યું લીધો .છેલ્લે ,આતાની છબી પાડીને જતાં જતાં રીપોર્ટરે આતાને કહ્યું :
“દાદા,તમે ૧૦૨ વર્ષના થશો ત્યારે તમારી ફરી છબી પાડવા હું હાજર રહી શકીશ
એવી આશા રાખુ છું.”
આતા બોલ્યા :”ભૈલા , તારું શરીર જોતાં છબી પાડવા તું એ વખતે હાજર રહે કે ન રહે,
પણ હું તો એવોને એવો હટ્ટો કટ્ટો હાજર હોઈશ.”
LikeLike
ऍक लाईना फ़नी… फनी…
તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદી લ્યો છો ત્યારે જ ખબર પડે છે કે તે વસ્તુ ખરીદી તેના કરતાં સસ્તી મળતી હતી.
LikeLike
મારા વહાલા પ્રેમાળ લાડ લડાવનારા શુભેચ્છક હિતેચ્છુઓ
આપ સહુએ મળીને મારા જન્મ દિવસની ઉત્તમ પ્રકારની ઉજવણી કરી .વાંચીને મારું હૈયું આનદ વિભોર થઇ ગયું છે .આપ સહુનો હું આભાર હું કઈ રીતે વ્યક્ત કરું .શબ્દો મળતા નથી .
ભાઈ સુરેશ જાની એ કનક ભાઈ વગેરે સ્નેહીઓએ મારી ખરી ઉમર ભુલાવી દીધી હું .૧૯ વરસનો છું?અશોક મુણે તું પકડે રાખજે નકાર આ સંધાય ને ખંધોલે બેહાડેને ઈવા તો ફેર ફૂદડી ફેરવેહ કે મારા આવતા જનમ દીના ટાણે બથાઈ દાંડિયા રાહ લેવા મંડે જાહે . આપ સહુનો ઘણો આભાર ખાસ સુરેશ જાની નાં આઈડિયા ઉપર सदके जावा
LikeLike
આ આઈડિયાનું શ્રેય કનક ભાઈને જાય છે- મેં તો આતાને ખાલી કોરટે જ ચડાવ્યા. મહેન્દ્ર ભાઈનો ખાસ આભાર – આતાનું કાર્ટૂન બનાવી દેવા માટે.
—
પણ આ બહાને મારી પહેલી લઘુ નાટિકા લખાઈ ગઈ.
LikeLike
ગઈ રાત્રે જયારે કોમેન્ટ લખ્યા પછી અચાનક કોમ્પુટર બંધ થઇ
જવાથી આ વિચાર પ્રસ્તુત કરવાનો રહી ગયો હતો.
“આતા દેખા આ ” સુજા” ને કેસ “કરા”
જન્મદિનકી શુભેચ્છામેં કેસ કર ડાલા
“હાદ” કે હદયમેં અચ્છા મજાક લિખા
સ્વપ્નને આજ ઉન લોગોસે નયા શીખા”
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા, આદરણીય વડીલ શ્રી કનકભાઈ રાવળ
અને રથના મહારથી આદરણીય શ્રી અશોકભાઈને આ નવતર પ્રયોગ માટે
ખોબલા ભરી ભરીને અભીનંદન ના હારડા.
LikeLike
janmdivasni khoob khoob vadhaai.
niramay jivan maate shubhechchhaao.
LikeLike
See you at your 100.
LikeLike
આદરણીય શ્રી આતાને જન્મ દિનની ખુબ ખુબ શુભ કામના
“આનંદ ઉમંગ થાકી વધાવીએ આદરણીય આતાને
પ્રભુ સુખ સમૃદ્ધિ સર્વે સુખોની આપના આ દાદાને ”
દશકાઓ નવ વીતી ગયા આનંદ ઉલ્હાસ ભેર
શતક અનેરો વીતે આતાનો રહે શુભેચ્છાનો દોર “
LikeLike
“આનંદ ઉમંગ થાકી વધાવીએ આદરણીય આતાને
પ્રભુ સુખ સમૃદ્ધિ સર્વે સુખોની આપના આ દાદાને ”
LikeLike
બસ હવે બે ચોગ્ગા ફટકારી દ્યો એટલે ભયો ભયો.
આતાજી આ તમારા દોસ્તારોથી ચેતતા રહેજો. સાપ, વિંછી સારા પણ માણહનો ભરોહો નૈ. ક્યારે ખભે બેહારીને ફેરવે ને ક્યારે અવળે ગધેડે બેહાડીને મોઢા કાળા કરે ઈ કાઈ કેવાય નહીં. 🙂
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
LikeLike
ઈ તો તમારી સાવ સાચી વાત છે કે હેવાનનો ભરોસો થાય પણ હ્યુમન નો ભરોસો નો થાય બ્રહ્મા એ પણ માણસ સર્જી લીધા પછી હાથ ધોઈ નાખ્યા હશે હો
LikeLike