હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બદલો

જીવલો મરણ પથારીએ હતો. તેની પત્નીએ છેલ્લી ઈચ્છા પૂછતા જીવલો કે: મારા ગયા પછી તું ઓલા મગન હારે લગન કરજે, મારે એની હારે બદલો લેવો છે.

5 responses to “બદલો

  1. Vinod R. Patel માર્ચ 24, 2012 પર 2:16 પી એમ(pm)

    Your suggestion is noted ,Bharatbhai.I will try .I am glad that you like my jokes.

    Sometimes, when I remember a joke which is alike in nature of the main Joke

    of the Day in the post, I am tempted to give that joke in Comments Section .

    Like

  2. Vinod R. Patel માર્ચ 23, 2012 પર 12:09 પી એમ(pm)

    મગનને ફાંસીની સજા થઇ.એને ફાંસીઘરમાં લઇ જવામાં આવ્યો.

    ત્યાં હાજર સરકારી ઓફિસરે મગનને પૂછ્યું :”બોલ, તારી છેલ્લી શું

    ઈચ્છા છે ?”

    મગન કહે :” હવે ઈચ્છા રાખીને શું કરવાનું ? હું ક્યાં જોવા રહેવાનો છું ?”

    ઓફિસર :”તો તું શાના વિચારમાં પડી ગયો છે ?”

    મગન કહે :” એ જ કે આ ફાંસીનું દોરડું પાતળું છે .મારું વજન વધુ છે.

    એટલે મને ફાંસીએ લટકાવતા જો એ તૂટી જશે અને હું પડી જઈશ ત્યારે

    મને વાગશે તો નહીને ?”

    Like

  3. સુરેશ માર્ચ 22, 2012 પર 8:22 એ એમ (am)

    આતા,
    ઈમાં હમજાવવા જેવું શું છે?
    ————–
    હાદજનો એક નવી રમત રમી શકે….

    તમે મરણ પથારીએ હો, તો તમારી છેલ્લી ઇચ્છા શું હોય ?

    ભરતભૈ શરૂઆત કરે તો ?

    Like

  4. aataawaani માર્ચ 22, 2012 પર 12:20 એ એમ (am)

    એનો ઈરાદો એવો હસાહે કે હું તારી સાથે લગન કરીને દુખી થયો હવે એપણ ભલે દુખી થાય એમને ?

    Like

Leave a comment