હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મશીન = કાકી

ઍક ભણેલો  માણસ અમેરિકા જૈ આવ્યો,ને પછી  ગામમા આવી “ત્યાં તો આમ ને ત્યાતો  તેમ એવા આવીને  ફાંકા ઠોક્યા કરે ‘ એકવાર એના કાકા ને કે  ” કાકા ન્યા ૨૦૦૦૦ નુ મશીન મળે, એવું કે હું રસોડામા ચા,દુધ, પાણી ,સાકર મુકી દૈ ને ન્હાવા જાવ ને બહાર નીકળું ત્યાં ચા તૈયાર” કાકા કે “ભાંકા ! એટલાના ૨૦૦૦૦  !મારે તો અહી મફતમા પડે ,ન્હાવા જૈ  ને બહાર નીકળું ત્યા રસોડામા ચા તૈયાર પડી હોય ”  “હેં કાકા તમારી પાશે એવું મશીન છે ?” ‘નારે ના પણ તારી કાકી છે ને ?”!

3 responses to “મશીન = કાકી

 1. aataawaani માર્ચ 18, 2012 પર 4:03 એ એમ (am)

  આ કાકી મશીન આપણ ને ગમ્યું.

  Like

 2. Vinod R. Patel ફેબ્રુવારી 20, 2012 પર 11:17 એ એમ (am)

  ભરતભાઈ ,હવે જમાનો બદલાયો છે.આ સંવાદ વાંચીને તમે જ નક્કી કરો.
  હંસાબેન :” નીમુબેન, વાસણ ઉટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો ?”
  નીમુબેન :” આમ તો મેં ઘણા અખતરા કરી જોયા ,પણ એમાં ઉત્તમ મારા
  વર નીવડ્યા છે !”

  Like

 3. સુરેશ જાની ફેબ્રુવારી 19, 2012 પર 8:53 એ એમ (am)

  અને પાછું કાકાનું મશીન કેટલાં બધાં કામ પણ કરે?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: