હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

ભગવાન: અરે રક્ષક… આ આટલો ઘોંઘાટ શેનો છે?? નર્ક માં બધા બરોબર તો છે ને…

રક્ષક: ભગવાન… આ જુવો ને આ એક ટોળુ … અહી નર્ક માં પણ પાર્ટી કરે છે…

યમરાજે જોયું તો લાલુ, મનમોહન, સોનીયા, દિગ્ગું, પેલું ભુંડ બધાય દેખાણા …. યમરાજ થોડુ મલકાયા અને કહે…

અરે આ તો ઇન્ડિયા ના રાજકારણીઓ છે .. ગમે ત્યાં નાખો ને જલસા જ કરવા હોય એમને…

————————
સાભાર : શ્રી. ધર્મેશ વ્યાસ , ભાનુભાઈ નો હિન્દી જોક 

4 responses to “આજની જોક

 1. dhavalrajgeera ફેબ્રુવારી 7, 2012 પર 7:57 એ એમ (am)

  Dear Dharmesh…
  You have been Surfing and bringing free Jokes in your free time for Fun
  Ha… Ha… Ha…
  Here is your Link for People to Visit Your Blog …..
  મિત્રો, અમુક કારણોસર આ બ્લોગ ને નવું સરનામું આપવામાં આવ્યું છે… પ્લીઝ http://gujaratifun.wordpress.com ક્લિક કરો અને નવા બ્લોગ ની મુલાકાત લ્યો.

  Editor
  Dhavalrajgeera
  Hasyadarbar..

  Like

 2. Dharmesh Vyas ફેબ્રુવારી 7, 2012 પર 7:45 એ એમ (am)

  સુરેશભાઈ અને રાજેન્દ્રભાઈ, સૌ પ્રથમ તો મારા ફેસબુક પેઈજ નો જોક હાદ માં મુકવા માટે ઘણો આભાર અને સાથે સાથે મારુ નામ મુક્યું તે વધારે ગમ્યું…

  Like

 3. Runal ફેબ્રુવારી 3, 2012 પર 7:07 એ એમ (am)

  This show and party is in the hell is temporary show to recruit people from the heaven. It is like they dragged Mohandas Singh in the Hell with them. Over in hell they even fool God.

  Like

 4. aataawaani ફેબ્રુવારી 3, 2012 પર 5:37 એ એમ (am)

  સુરેશ ભાઈ અને ધર્મેશ વ્યાસ
  આતો બધા ભ્રમ જ્ઞાની (બ્રહ્મ જ્ઞાની નહિ )થઇ ગયા છે .એ લોકોને મન અપમાન ની કઈ પડી નથી .એ લોકો નિંદા પ્રૂફ હોય છે .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: