હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાર ગાઉએ બોલી બદલાય – This is a travelling Joke !

This is a travelling Joke !

બાર ગાઉએ બોલી બદલાય

8 CommentsPosted by  on June 26, 2009

કયા ગુજરાતીએ આ કહેવત નહીં સાંભળી હોય?

લ્યો તાણીં ઈની પ્રતીતી કરી લો !!

—————————————————-

પ્રશ્ન : ખરચું એટલે શું ?

રુપીયા ખરચું?

 • ના!

સમય ખરચું?

 • ના!

પ્રયત્ન ખરચું?

 • ના!

તમે કહેશો , “ ત્યારે બોલોને મારા બાપલીયા, શું ખરચું? “

અલ્યા ભાઈ! સવાલ તો સમજો … પુછ્યું છે  – ‘ ખરચું એટલે શું? ‘

જવાબ જાણવા ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો

આ હાસ્યલેખ વાંચ્યા પછી, આ અદકપાંસળી જીવને થ્યું કે. હાલ્ય! આ કાઠીયાવાડી શબદ જોડણીકોશમાં છે કે નહીં, તેની ચકાસણી કરું. રતીકાકાના લેક્સીકોનમાં તો ન મળ્યો પણ સાર્થ જોડણીકોશમાં એ મળી ગયો. અને અર્થ પણ ડો. મુકુલ પરીખે સમજીને સમજાવ્યો એ જ તો !!

( અહીં નહીં કહું , નહીં તો ડોકટરના કોપીરાઈટનો ભંગ થાય તો?! )

પણ તેની વ્યુત્પત્તી ડોક્ટર સાહ્યેબને હું સમજાવું !!

એનું મુળ છે ફારસી શબ્દ – આપણને   … સોરી! મારા જેવા અમદાવાદીને ન ગમે તેવો  ….  ખર્ચ…

 

અને ભારતમાં કુલ કેટલી ભાષાઓ બોલાય છે તે ખબર છે?

325 !!

( અને સ્થાનીક બોલીઓ તો અલગ!)

આ લીસ્ટ પણ જોઈ લો .

5 responses to “બાર ગાઉએ બોલી બદલાય – This is a travelling Joke !

 1. Pingback: સત્યનારાયણ ની કથા – હિમ્મતલાલ જોશી ‘આતા’ | હાસ્ય દરબાર

 2. readsetu જાન્યુઆરી 6, 2012 પર 8:06 એ એમ (am)

  હારું થ્યું ભઇ, હુંય મૂળ તો કાઠિયાવાડી જ ને, અટલે તરત હમજી ગૈ.. પણ કેટલા વરસે, ના કેટલા દસકે આ શબ્દ તમે યાદ કરાવ્યો !!! થેંક્યુ વેરી મચ બાપલા !!
  આમ તો આમાં… પણ એ શબ્દ યાદ કરાયવો એની મજા પડી ગઇ..

  માળું હૌએ રોજ આ ખરચવું જ પડે ઇ ‘ખરચુ’…. હાચું કે નૈ ?
  લતા હિરાણી

  Like

 3. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 6, 2012 પર 2:13 એ એમ (am)

  “ખરચું” — 🙂 આ શબ્દ અહીં સૌરાષ્ટ્રમાં તો બહુ પ્રચલિત છે.
  સાથે બહુ માહિતીપ્રદ લિંક્સ આપવા બદલ પણ આભાર.

  Like

 4. Himmatlal Joshi જાન્યુઆરી 6, 2012 પર 12:03 એ એમ (am)

  elaa doktaru tamne koi dardi puchhe ke , saheb maare nadaa chhod karvaa kya jaavu? jo tamne no hamjaay ,to aa nav daykaa vataavine
  hadiyu kaadhtaa aa javaan himmatlal aataa ne puchhajo ho?

  Like

 5. dhavalrajgeera જાન્યુઆરી 5, 2012 પર 8:10 પી એમ(pm)

  Vinodbhai Patel send an E Mail to Hasyadarbar to day. and Bhai Suresh gave this collection…
  Ha ha Ha…….

  On Thu, Jan 5, 2012 at 2:01 PM, vinodbhai patel wrote:

  આ હાસ્ય લેખ સારો છે.

  http://gujmom.com/index.php?option=com_content&view=article&id=89%3Atrue-story&catid=17%3Ahomepage&lang=ગુ

  વિનોદ પટેલ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: