હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અહો રુપમ ! અહો ધ્વની !

તુમારી ભી જય જય , હમારી ભી જય જય

પહેલો બ્લોગર બીજા ને – તમારો બ્લોગ અદભુત છે, હું તો તેનો પંખો ( ફેન) છું.

બીજો બ્લોગર – માફ કરજો હું તમારા બ્લોગ વીશે તેવું મંતવ્ય ધરાવી શકતો નથી.

પહેલો – બહુ અઘરું નથી મારી જેમ ખોટું બોલતા શીખી જાવ.

2 responses to “અહો રુપમ ! અહો ધ્વની !

 1. સુરેશ ઓક્ટોબર 17, 2011 પર 11:23 એ એમ (am)

  થેન્ક યુ પ્રજ્ઞાબેન ..
  આ શ્લોક આખો તો ખબર જ નો’તી.
  પણ માળું…
  હવે પ્રશંસા કરવામાંય જોખમ !

  Like

 2. pragnaju ઓક્ટોબર 16, 2011 પર 7:23 એ એમ (am)

  આદિ કાળથી ચાલી આવતી વાત !
  સ્નેહરશ્મી,સુંદરમ અને ઊમાશકર જેવા વિદ્વાનો માટે પણ લખાયું હતું !
  उष्ट्राणां च विवाहेषु गीतं गायन्ति गदर्भा: ।
  परस्परं प्रशंसन्ति अहो रुपं अहो ध्वनि: ॥

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: