હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુજરાતી તુજ હાલ જ આવા

ડિસે-૧૦ થી ફેબ્રુ-૧૧ અમદાવાદ હતો. મારા ભત્રીજાના ચાર વર્ષના પુત્રને પૂછ્યું –

‘પોપટનો રંગ કેવો?’

કોઈ પરદેશી ભાષા બોલતો હોય તેમ તેણે  મારી સામે જોયું .

મારો ભત્રીજો કહે ,” બાબલા! પેરટનો કલર કેવો? – એમ દાદા પૂછે છે. ”

બાબલો પટ્ટાક દઈને બોલ્યો ,” ગ્રીન”

આ હાલ છે – ગુજરાતીના.

————————–

હસવું કે રડવું?

8 responses to “ગુજરાતી તુજ હાલ જ આવા

 1. સુરેશ સપ્ટેમ્બર 25, 2011 પર 10:43 એ એમ (am)

  ગોવિંદભાઈની કોમેન્ટ પરથી…
  ———————————-
  ગોવિંદભાઈ-
  આપના શિક્ષણ પર ……
  ***
  સુરેશ-
  મારી કોઈ ભૂલ થઈ લાગે છે. બતાવશો તો આભાર.
  ***
  ગોવિંદભાઈ-
  આદરણીય સુરેશ કાકા,
  આપની નહિ મારી ભૂલ છે આપના નહિ પણ “આપણા” એમ કે
  ગુજરાતના શિક્ષણ પર એમ કહેવાનો મારો આશય હતો.
  આપ વડીલની મારી ભૂલ બદલ માફી માગું છું
  ***
  આ છે આપણી ( આપની નહીં! ) ભાષાના છબરડા! અર્થનો અનર્થ

  આવી ઘણી મજા માણો – અહીં –
  https://dhavalrajgeera.wordpress.com/?s=અર્થનો+અનર્થ

  Like

 2. સુરેશ સપ્ટેમ્બર 25, 2011 પર 7:55 એ એમ (am)

  ભાષાની રામાયણ…
  ————————–
  ગોવિંદભાઈ-
  સાહેબ હસવાનું અને રડવાનું
  આપના શિક્ષણ પર …………
  ***
  સુરેશ-
  આપના શિક્ષણ પર …………
  ——————————-
  મારી કોઈ ભૂલ થઈ લાગે છે. બતાવશો તો આભાર.
  ***
  ગોવિંદભાઈ-
  આદરણીય સુરેશ કાકા,
  આપની નહિ મારી ભૂલ છે આપના નહિ પણ “આપણા” એમ કે
  ગુજરાતના શિક્ષણ પર એમ કહેવાનો મારો આશય હતો.
  આપ વડીલની મારી ભૂલ બદલ માફી માગું છું
  ————————————————————————-

  આ તો નવી જોક બની ગઈ- આપણી ( આપની નહીં! ) ભાષાની કમાલ – અર્થનો અનર્થ. આ બાબત શબ્દરમત રમ્યા હતા; તે યાદ આવી ગયું-
  https://dhavalrajgeera.wordpress.com/?s=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AB%8B+%E0%AA%85%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5

  આ જ તો હાદની મજા છે – જાતજાતના હાસ્ય પ્રકારો – બસ મજા જ મજા.

  Like

 3. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 24, 2011 પર 8:58 પી એમ(pm)

  સાહેબ હસવાનું અને રડવાનું

  આપના શિક્ષણ પર …………

  Like

 4. thakorbhai maganbhai patel સપ્ટેમ્બર 23, 2011 પર 8:13 પી એમ(pm)

  બાપ છે ત્યાં સુધી તો ઠીક પણ દીકરો બાપ થશે ત્યારે પોપટ અને પોપટનો કલર પણ બદલાય જ જશે. ન દાદો રહેશે ન ડંગોરો રહેશે.તો શા માટે આપણા ચહેરાનો કલર બદલાવો. ન હાસ્ય હણાય ન ક્રરાય કરાય….સુ …..ર …..એ …શ ……ભાઈ

  Like

 5. himanshupatel555 સપ્ટેમ્બર 23, 2011 પર 10:40 એ એમ (am)

  હસવું કે રડવું?
  બન્ને પહેલાં હસો અને પછી રડો દશા પર…ઃ)

  Like

 6. aminpanaawala સપ્ટેમ્બર 23, 2011 પર 9:16 એ એમ (am)

  pakistan ma gujrati marn pathari pr che .thodak mara jeva rahi gaya che bau mru mru brroj nikrta millat ane vatan che tema pn urdu oage che.havat shoo kahoo

  Like

  • aataawaani ફેબ્રુવારી 22, 2016 પર 9:07 એ એમ (am)

   બે વરસ પહેલા હું મારે ગામડે દેશીંગા ગએલો ત્યાં મને એક આયરની છોકરીએ મારી સાથે ઇંગ્લીશમાં વાત કરી હું હેબતાઈ ગયો . મેં તેને જવાબ આપ્યો ઈંગ્લીશ સાંભળી સાંભળી ને તો મારા કાન ફૂટી ગયા છે . અને અહી હું ગુજરાતી ભાષા સાંભળવા ઠેઠ દેશીન્ગા આવ્યો તોય મારા કાનને ઈંગ્લીશ ભટકાણી

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: