હમણા આપણા માનીતા મગજના ડાક્તર સાફેબનુ મગજનુ ઓપરેશન થયું.
મારી અંગત વાત કરુ તો મને ડાક્તરે કહ્યું કે તમને બ્રેન ત્યુમર છે ત્યારે હું દોડીને પેંડા લૈ આવ્યો હતો. ડાલ્તરતો ધખી ગયો ” કાઈ ભાન છે ? કેટલું સીરીઅસ છે સમજો છો ?” મેં કહ્યું ‘ડાક્તર મારી બાતડી રોજ કેતી’તી તમને મગજ નથી હવે એને તમ્મરુ સર્તીફીલેટ દેખાદી કહી શ -લે લેતીજા જો ડાક્ટર કહે છે મને બ્રેન છે !”
એકભાઇ ન મહ્ગજની બીમારી થઈ.ડાક્તર પાસે મગજનુ ઓપરેશન કરાવ્યું. ને ઘેર ગયા. ત્યાં ડાક્તરને નર્સ કે “સાહેબ લોચો પડી ગ્યો.આપણે પેશન્ટમા મગજ પાછુ મુકવાનુ તો ભુલી જ ગ્યા.” ડાકત્ર કે “ગોતો એને” પણ પેશન્ટ તો ઓપરેશન કરાવી સફર પર નીકળી ગયો.ક્યાંય મળે નહી.વર્શો પછી ક સમારંભમા ડાક્તર એને જોઇ ગયા.એને દાક્તરે કઈધું ‘ભાઇ હોસ્પીટલે આવજો તમારું મગજ ફીટ કરવાનું છે અમે સાચવી રાખ્યુ છે પેલો કહે ” મારે એની જરુરત નથી.હું તો ભારતનો પ્રાઇમીનીસ્તર થૈ ગયો છું !
Like this:
Like Loading...
Related
“.હું તો ભારતનો પ્રાઇમીનીસ્તર થૈ ગયો છું ! ” દુનિયામાંના એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીને મગજની અને તે પણ ભારતમાં જરૂર ના જ હોય ભલે ડોક્ટર કને રહ્યું ! અને એટલે તો ઓબામા કહે છે કે મનમોહન બોલે અને દુનિયા સાંભળે ! મજા આવી ગઈ સરસ પણ સાચી જોક વાંચી ને !
LikeLike
ભરતભૈ
હવે મને મારી ભૂલ ખબર પડી. ૨૦ વરસે તમે મળ્યા હોત તો હું રાજેન્દ્ર પાસે જઈ કઢાવી નંખાવત. અને પછી આપડેય બાપુ પી.એમ.!
LikeLike