અમારા સાથી , મગજના ડોક્ટર રાજેન્દ્રના મગજનું ઓપરેશન થઈ ગયું છે અને પોસ્ટ -ઓપ ટ્રીટમેન્ટ ચાલે છે ….
ત્યારે હાસ્ય દરબાર પર ડોકટરની જોકની મોસમ પૂરબહારમાં છે ! અને આ મજામાં મસાલો કે એસેન્સ ઉમેરે તેવી હાસ્ય કવિતા , અમારા સાથી વલીદાએ બનાવી દીધી…….
————————————————————–
(અછાંદસ)
એક રેંકડીવાળો,
રેકડા તાણતો બરાડે
‘લ્યો રે તાજાં શાકભાજી!
લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’
અને વહેલી સવારની
આઠેક વાગ્યાની
મારી રવિવારી બોનસ ઊંઘે
પડતી ખલેલ!
વળી પાછી શ્વાનશી મીંચાઈ આંખ
અને ઝબકું પાછો
કર્કશ અવાજે
‘ભંગાર આપવાની!’
તો વળી આવ્યા કેટલાક ભિક્ષુકો- ફકીરો
સંવેદનાઓ જગાડતા કાકલૂદીભર્યા અવાજે
પુણ્ય વેચવા સાવ સસ્તું
એટલે કે
જાણે સાવ મફતના ભાવે
એકાદ રૂપિયે કે ટાઢા ભાત સાટે!
આ તો બધા પરિચિત અવાજો
પરિચિત ફેરીઆઓ
પરિચિત બધાં સૌ
પરિચિત પરિચિત!
પણ, પણ આ શું?
કૂદી પડ્યો ભોંય સુખશય્યાએથી
નાઠો નાઈટ-ડ્રેસ સોતો
મુજ આંગણિયે કરી લેવા ખાત્રી,
એ અવાજે કે –
”કોઈ ઈન્જેક્શન તો લગવાઓ!
કોઈ દવાઈયાં તો લિખવાઓ!’
-વલીભાઈ મુસા
—————————————–
તા.ક. – આ કવિતા કવિશ્રીએ કાણોદર કે પાલનપુરમાં અવલોકી છે – બોસ્ટનમાં નહીં હોં!!
Like this:
Like Loading...
Related
Threaten ___ ! I doubt.
Someone said MEN are like Split A/Cs – make noise outside but inside they are QUIET.
LikeLike
ullas bhai
you are a big FIGHTER and can THREAEN even ___ !
I fill in the blank..
Geeta mami !
LikeLike
Dear Raju-Mama,
I learnt about your recent operation from Pujya Jeetu-Mama.
Hope you are recovering well. I know, you are a big FIGHTER and can THREAEN even ___ !
All the best and wish you speedy recovery……
LikeLike
Dear Pragnaben,
I was trained for neurological Surgery at KEM Hospital Bombay – by Dr. Homi .M. Dastur in 1969.
ते हि नो दिवसा: गता:
Love
Rajendra
——————————————————————————–
From: pragna vyas [mailto:pragnajuvyas@yahoo.com]
Sent: Wednesday, June 22, 2011 10:42 AM
To: Rajendra Trivedi
Subject: Fw:unknown subdural bleed. ते हि नो दिवसा: गता:
It was only washing done of membrane due to unknown subdural bleed.
Brain – Mind ware safe and thy love was blessing.
Only cut was the scalped Skin and skull and epidural membrane to stop bleeding and clean the bloody membrane.
Life will go on with time.
Keep shining
Rajendra Trivedi, M.D.
Dear Pragnaben says in the E Mail….
કાળની ક્રીડા કેટલી શુભકારક!
શસ્ત્રક્રિયાદ્વારા ખોપરીમા ઝાંખવું,રક્તસ્રાવ બંધ કરવો
જાણે બારી ખોલવી અને બંધ કરવી !!
અમારા કાકાશ્રીની વાત યાદ આવી
ગઇ સદીનો ચોથો દાયકો.મુંબઇની ત્રણ મૅડીકલ કોલેજો.કે ઇ એમ ,જે જે અને ટોપીવાળા
૧૯૪૪માજવાહરલાલ નહેરુએ તેમની દિકરી ઇન્દીરાની પ્રસૂતિ માટે,
જે જે પસંદ કરી હતી
અને
તેના ડીન હતા ડૉ.જીવરાજ મહેતા..
પણ
મગજની સર્જરી ની વાત આવે તો કે ઈ એમ…ને યાદ કરતા
અને
ગંમ્મત કરતા કે મગજની સર્જરી સફળ પણ દર્દી …
રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :
जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे,
मातृभिश्चन्त्यमानानां
ते हि नो दिवसा: गता:
LikeLike
This is the Answer from ચંદ્રવદન Our friend …
સાવધાન ! સર્વ હા.દ.ના વાંચકો,
રાજેન્દ્રના મગજ-રક્ષક હાડકા પર કાપ મુંકી, લોહી બહાર કાઢ્યું, અને તમે બધા હસો છો કેમ ?
હાસ્ય દરબારમાં આવ્યા છો એટલે હસવા વગર જરા પણ ગમતું નથી કેમ ?
વલીબાઈ, અને મુર્ઝાભાઈ સાથે રાજેન્દ્ર વાતો કરતા, વચ્ચે સુરેશને લાવ્યા જ કેમ ?
વલીભાઈ તો સુરેશને છોડે જ નહી, તો બિચારો સુરેશ પણ જીવે કેમ ?
આ બધુ નિહાળી, ભરતભાઈથી, એમના સ્વભાવ પ્રમાણે, શાંત રહેવાય જ કેમ ?
૨૧મી જુનના દિવસે, એક ઈમેઈલ કરી, ઘર-સમારકામની વાતો કરી, ફરી રાજેન્દ્રને ચીડવવાના પ્રયત્નો કરે ત્યારે……
ચંદ્ર કહે………
રાજેન્દ્ર તો છે ડોકટર ચંદ્રની સારવાર પર,
એ તો દવાઓ વગર છે ફક્ત આરા પર,
શાને તકલીફો ધોળો છો મારા રાજેન્દ્ર દર્દી પર ?
હવે, તો, સૌ પર “કોર્ટ કેઈસ” કરીશ રાજેન્દ્રના નામ પર !
સમજ્યા ?
અને, જો સમજ્યા હોય તો સૌને હસવાની છે એક સજા !
>>>>>>>ચંદ્રવદન
LikeLike
Body Mind and Spirit are with me due to your prayers of all.
”Hasyadarbari” and Hasyadarbar will stay
Thanks.
It was only washing done of membrane due to unknown subdural bleed.
Brain – Mind ware safe.
And Thy love is blessing.
Only cut was the scalped Skin and skull and epidural membrane to stop bleeding and clean the bloody membrane.
Will have next CT Head to see how is the post operative site for the safe recovery and safety!
Life will go on with time.
Keep shining
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
——————————————————————————–
From: Suresh Jani [mailto:sbjani2006@gmail.com]
Sent: Tuesday, June 21, 2011 11:35 PM
To: Rajendra Trivedi; Bharat Pandya
Cc: Valibhai Musa
Subject: Fwd: From Bharat Pandya
look Rajendra
All are anxious to see you OK back again.
———- Forwarded message ———-
From: Bharat Pandya
Date: 2011/6/21
Subject: From Bharat Pandya
To: Suresh Jani
સુરેશભાઇ,
હમણા મારા જેવુંજ જરજરીત થૈ ગયેલા મારા રહેઠાણનું સમારકામ ચાલે છે.મને તો દાક્તરોએ કહી દીધુ છે ‘તમારા મા કઈ થઈ શકે તેમ નથી ચાલે એટલા દી ચલાવો,.એટલે કમપ્યુટરને આરામ છે !
દાક્ટર સાહેબ જલ્દી સાજા થઈ જાય તેવી શુભેછ્છા.
આમેય મારા મા સમજણ જરા ઓછી છે.પણ આવે વખતે મને ચીંતા થાય,દાક્ટર સાહેબે પોતાનુ ઓપરેશન કેમ કરીને કર્યું હશે ? મગજ બહાર કાઢીને પાછું ફીટ કરવાનુ ભુલી નો જાય તો સારુ.મારતો હાલ્યું ,એમને નહી ચાલે..
થોડા દીવસથી હા.દ.માથી નીવ્રુતી લીધી છે.જોઇએ તો ખરા કોઇ ગેરહાજરીની
નોંધ લે છે કે નહી ? કોઇના વગર કોઇનુ કાંઇ અટકતું નથી એ જાણુ છું.મારી વગર દુનીયા અટકી જશે તેવું માનનારાઓથી કબરો ભરાયેલી છે.અન્યના આનદ સાથે નીજાનંદની મજા પણ હોય છે,પાછો બમણાં વેગે થી આવીશ તેની ખત્રી આપું છું.
મ.રાજેન્દ્રભાઇ ને ઘણી ખમ્મા.
ભરત પડ્યા
— On Wed, 6/22/11, Suresh Jani wrote:
From: Suresh Jani
Subject: Fwd: [New post] લ્યો રે, ઘર આંગણે લ્યો રે!- -વલીભાઈ મુસા
To: “Bharat Pandya”
Date: Wednesday, June 22, 2011, 3:43 AM
ભરત ભૈ .. કેમ રિટાયર થઈ ગયા? અમે તો રાજેન્દ્રના દુઃખના દા’ડામાં થોડુંક મનોરંજન કરાવી રહ્યા છીએ.
તમે પાછા પડો ઈ ચ્યમ હાલે?
———- Forwarded message ———-
From: “હાસ્ય દરબાર”
Date: 2011/6/21
Subject: [New post] લ્યો રે, ઘર આંગણે લ્યો રે!- -વલીભાઈ મુસા
To: sbjani2006@gmail.com
લ્યો રે, ઘર આંગણે લ્યો રે!- -વલીભાઈ મુસા
સુરેશ | June 21, 2011 at 5:10 pm | Categories: વલીભાઈ મુસા, હાસ્ય-કવીતા | URL: http://wp.me/p1TpX-1nT
અમારા સાથી , મગજના ડોક્ટર રાજેન્દ્રના મગજનું ઓપરેશન થઈ ગયું છે અને પોસ્ટ -ઓપ ટ્રીટમેન્ટ ચાલે છે ….
ત્યારે હાસ્ય દરબાર પર ડોકટરની જોકની મોસમ પૂરબહારમાં છે ! અને આ મજામાં મસાલો કે એસેન્સ ઉમેરે તેવી હાસ્ય કવિતા , અમારા સાથી વલીદાએ બનાવી દીધી…….
————————————————————–
(અછાંદસ)
એક રેંકડીવાળો,
રેકડા તાણતો બરાડે
‘લ્યો રે તાજાં શાકભાજી!
લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’
અને વહેલી સવારની
આઠેક વાગ્યાની
મારી રવિવારી બોનસ ઊંઘે
પડતી ખલેલ!
વળી પાછી શ્વાનશી મીંચાઈ આંખ
અને ઝબકું પાછો
કર્કશ અવાજે
‘ભંગાર આપવાની!’
તો વળી આવ્યા કેટલાક ભિક્ષુકો- ફકીરો
સંવેદનાઓ જગાડતા કાકલૂદીભર્યા અવાજે
પુણ્ય વેચવા સાવ સસ્તું
એટલે કે
જાણે સાવ મફતના ભાવે
એકાદ રૂપિયે કે ટાઢા ભાત સાટે!
આ તો બધા પરિચિત અવાજો
પરિચિત ફેરીઆઓ
પરિચિત બધાં સૌ
પરિચિત પરિચિત!
પણ, પણ આ શું?
કૂદી પડ્યો ભોંય સુખશય્યાએથી
નાઠો નાઈટ-ડ્રેસ સોતો
મુજ આંગણિયે કરી લેવા ખાત્રી,
એ અવાજે કે –
”કોઈ ઈન્જેક્શન તો લગવાઓ!
LikeLike
ડો. .રાજેન્દ્રભાઈ,
What an irony of destiny in my imaginary words in the poem and your supposed necessity!
કોઈ ઈન્જેક્શન તો લગવાઓ!
કોઈ દવાઈયાં તો લિખવાઓ!’
My prayers after my prayers will, Insha Allah, bring results for early recovery without any shots and/or external medication. (Insha Allah = If God wills).
Wish you the best of your health before July, 11 i.e. marriage ceremony of your son and my/our expected arrival there.
With warm regards,
Valibhai
LikeLike
ડોક્ટર, કોની દવા ચાલે છે?
LikeLike
Dear Valibhai, Bhai Suresh and Jitubhai,
Recovering slowly.
Getting ready for Injection and Medicine if not doing Surgery soon!
For Hasya Darbar
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
LikeLike