હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હેલ્મેટધારી સુભટ

આવાહંકના સ્વાનુભવ દરમિયાન એક હેલ્મેટ હાથમાંથી પડીને અને બીજી પવનના ઝપાટામાં પટ્ટી તૂટવાના કારણે નકામી થઈ ગઈ હતી.

હેલ્મેટ - મેઈડ ઇન અમેરિકા

કાશ ત્યાં અહીં આવ્યા બાદ જાતે બનાવેલી આ હેલ્મેટ મારી પાસે હોત તો?

હું આવો દેખાત !!!

હેલ્મેટધારી સુભટ - સુરેશ જાની

અને આક્રમક વાહન હંકારવાની એ મહાન કળા આત્મસાત કર્યાનો એ મહાન અનુભવ વાંચી મજા માણો. અહીં ‘ક્લિક’ કરીને…….

13 responses to “હેલ્મેટધારી સુભટ

 1. Pingback: (262) હાસ્ય દરબારનાં રત્નો – 2 (રત્નાંક – 2) * સુરેશ જાની « William’s Tales (Bilingual)

 2. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 2 (રત્નાંક – 2) * વલીભાઈ મુસા | હાસ્ય દરબાર

 3. Pingback: (262) હાસ્ય દરબારનાં રત્નો – 2 (રત્નાંક – 2) « William’s Tales (Bilingual)

 4. R.M. Trivedi, M.D. માર્ચ 16, 2011 પર 8:42 પી એમ(pm)

  Dear Bhai Suresh,
  You look Cute after India’s Visit.

  Rajendra Trivedi, M.D.

  Like

 5. સુરેશ જાની માર્ચ 14, 2011 પર 7:46 એ એમ (am)

  મિત્રો
  તમે અકબર બનાવો કે, મુંગો. બહેરો પતિ – આ જનાબ તો બે ઘડી યુરોપના ‘બ્લેક નાઈટ ‘ બની ગયા હતા.
  અમારો જય છઠ્ઠા ગ્રેડમાં છે ; અને ઘણો બધો ઈતિહાસ ભણે છે. એની કલ્પનાના આ બધા ચમકારા. બાકી હું તો..
  કારીગર જ મુઓ છું !!
  કાર્ડ બોર્ડની આ હેલ્મેટ પહેરવાની મજા આવી ગઈ’ તી.

  હરનિશ ભૈ ને જણાવવાનું કે, એનારાઈ સિઝનમાં જ આપણાથી અમદાવાદ જવાય. ઉનાળામાં ત્યાં જવાનું દુઃસાહસ તો આઈવેન્હોનો એ ‘બ્લેક નાઈટ’ પણ ન કરે!!

  Like

 6. Capt. Narendra માર્ચ 14, 2011 પર 6:18 એ એમ (am)

  હેલ્મેટની ડિઝાઇન કોઇ વિવાહીત સ્ત્રીએ બનાવી આપી હતી કે પછી “મિલી-જુલી’ પરિકલ્પના? મોઢું બંધ તે સ્તર્ીની કલ્પના અને કાન બંધ તે પતિની!!!!

  Like

 7. bharatpandya માર્ચ 13, 2011 પર 10:51 પી એમ(pm)

  સારું થયું આ વેશમા તમને કે.આસીફ જોઇ ન ગયો.નહીતો બચારો પ્રુથ્વીરાજ રખડી જાત ને મોગલે આઝમમા અકબર તમને બનાવ્યા હોત !

  Like

 8. pragnaju માર્ચ 13, 2011 પર 9:25 પી એમ(pm)

  તમારા કાયનેટિકની પોટેન્શિયલ હેલ્મૅટ અંગે ધન્યવાદ
  લોકોની સુવિધાઓની પસંદને જોઇને માર્કેટમાં અનેક પ્રકારના હેલ્મેટ મળે છે. જેના લુક અને સ્ટાઇલ એકથી એક ચડિયાતા છે. કલરમાં પણ અનેક વેરાઇટીઓ છે પરંતુ યુવાનોની પસંદ તો બ્લેક જ છે. જેની આઉટ બોડી પ્લાસ્ટિકની હોય છે. અંદર પણ બોડી ફેબ્રિક અને ફોમથી બનેલી હોય છે. અનેક પ્રકારની હેલ્મેટ આવે છે જેમાં ફુલ ફેસ,મોડÛુલર હેલ્મેટ, અપન ફેસ હેલ્મેટ અને હાફ ફેસ હેલ્મેટ છે. ૪૦૦થી લઇને ૧૧ ૫૦૦ સુધીની હેલ્મેટ મળે છે તેઓ કહે છે કે,તમારા જેવા બાળક સ્વભાવના સ્ટાઇલિશ લુક વાળી હેલ્મેટ વધારે પસંદ કરે છે અમને તો બોટિક ફિલ્મની હેલ્મેટ વધુ પસંદ છે. આ સોલર પાવરથી ચાલતી હેલ્મેટ છે.

  Like

 9. chandravadan માર્ચ 13, 2011 પર 8:51 પી એમ(pm)

  જાણે “મેડીએવલ” સમયના “નાઈટ” જેવા લાગો છો …કે પછી, બારતના રાણા પ્રતાપ ?

  ચાલો આ શોખ પણ કરી લીધો !

  >>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

  Like

 10. પરાર્થે સમર્પણ માર્ચ 13, 2011 પર 8:51 પી એમ(pm)

  આદરણીય સુરેશકાકા

  મઝાની વાતો આપના દ્વારા જાણવા મળે છે.

  ભારતમાં તો હરનીશભાઈના કહ્યા મુજબ જ ચાલે છે પણ વધારો કરું છું

  જેમાં જણાયે ફાયદો એ જ સાચો કાયદો

  સપડાય નહી નિર્દોષ તો શા કામનો કાયદો

  Like

 11. Harnish Jani માર્ચ 13, 2011 પર 8:25 પી એમ(pm)

  100ડિગ્રી તાપમાં આ હેલ્મેટથી દાદાજી સ્કુટર પર સવારી કરતાં પહેલાં જ લાંબા થઇ .જાય.
  જરા વિચાર કરજો-ઇન્ડિયામાં બધાં જ ક્ષેત્રમાં કાયદો વ્યવસ્થાનો નમુનો આ ડ્રાઇવીંગ પધ્ધતિ રજુ કરે છે-પોલીસ-ન્યાય તંત્ર-પોલિટીક્સ-કયાં ય ટ્રાફિક સિગ્નલને (કાયદા)માન નથી અપાતું પણ એક્સિડન્ટ વિનાના ટ્રાફિકની જેમ દેશ હાલ્યો જાય છે- મારે તેની તલવાર-લાગવગ તેની સફળતા. તમે ફાવે એટલું ઊંચુ મકાન બાંધો કાયદો પછી ઘડીશું-દુનિયામાં ભગવાન હોય તો તે ભારતમાં જ છે-અને દેશ ચલાવવામાં ્બિઝી છે.

  Like

 12. સુરેશ જાની માર્ચ 13, 2011 પર 7:53 પી એમ(pm)

  મારો દોહિત્ર ‘જય’, જેની ડિઝાઇન મૂજબ આ હેલ્મેટ બનાવી હતી; તેના કહેવા મુજબ વધારે ભયંકર દેખાવા માટે મારે ગોગલ્સ પણ ધારણ કરવા જોઈતા હતા !!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: