હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

યોગાનુયોગ

> પતિ : ‘કહું છું આજે રાત્રે હોટલમાં જમવા જઈએ તો કેવું ?’

પત્ની : ‘કેમ ? તમને એમ લાગે છે કે હું રાંધી-રાંધીને કંટાળી ગઈ છું ?’

પતિ : ‘ના રે. હું તો વાસણ માંજી-માંજીને કંટાળી ગયો છું.’ >

******* >

શિક્ષક (નટુને) : ‘તું મને “યોગાનુયોગ”નું કોઈ સુંદર ઉદાહરણ આપી શકે ?’

 નટુ : ‘હા, કેમ નહિ ? મારા પપ્પા અને મારા મમ્મીના લગ્ન એક જ દિવસે થયા હતા બોલો !

4 responses to “યોગાનુયોગ

 1. સુરેશ માર્ચ 21, 2011 પર 5:47 પી એમ(pm)

  તમારે શી તકલિફ? ન્યાં કણે રોજ હવારના પ્લેટફોર્મ પર ચા મારે જ બનાવવી પડે છે. અને ઈવડીએ મહારાણીની કને આઠ વાગે ઊઠે સ.

  Like

 2. સુરેશ માર્ચ 21, 2011 પર 5:45 પી એમ(pm)

  ભરતભૈ

  લગન થયા ત્યારથી આય ભૂલાઈ જ્યું ‘ સે.

  Like

 3. Bharat Pandya માર્ચ 15, 2011 પર 2:08 એ એમ (am)

  બેય એકહારે પોતાની મરજીથી એક સરખા દુખી થયા હતા તે યોગનુયોગજ ને !
  तमेय शुं हांके राखो छो सुरेशभाइ एने स्टेज कहेवाय ,प्ल्वेत्फोर्म रसोडामा होय, स्तेशन पर होय,नाटक अने लगन स्टेज पर थाय.बेय साव सरखा,

  Like

 4. સુરેશ જાની માર્ચ 14, 2011 પર 8:54 એ એમ (am)

  ગજબનાક ઘટના ! પતિ – પત્નીના લગ્ન એક જ સાથે !
  એક જ દી’ માટે એક પ્લેટફોર્મ પર!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: