હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક – “Hase tenu ghar vase.”- Bharat Pandya

* મગનો તેની ઘરવાળી માટે વેણી લાવ્યો…..

  ઘરવાળી કે ..” કુછ સોને કી ચીઝ દો ના”

  મગનો તકીયો લઇ આવ્યો….

=============================================

પોલીસ નો છોકરો નાપાસ થયો…….

બાપા કે….. કાલથી મોટરસાયકલ લઇને રખડવાનું બંધ…. ટી.વી. બંધ….ફ઼ીલમ બંધ….

છોકરાએ ૫૦ની નોટ કાઢી…. કે.. વાત વધારવી નથી.. અહીંજ રફ઼ેદફ઼ે કરો.

4 responses to “આજની જોક – “Hase tenu ghar vase.”- Bharat Pandya

 1. bharatPandya સપ્ટેમ્બર 7, 2010 પર 7:17 એ એમ (am)

  To pachhee “tu Chiz badi hai mast mast” no arth tamaar tyaa shu thaay ?

  Like

 2. સુરેશ જાની સપ્ટેમ્બર 7, 2010 પર 7:13 એ એમ (am)

  સોને કી ચીઝ..
  અહીં ચીઝ ખાવાની હોય છે.

  Like

 3. bharatpandya સપ્ટેમ્બર 4, 2010 પર 1:17 એ એમ (am)

  They say there are 215497 readers.
  Whre are all they?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: