હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાગ ચાતુર્ય * રાજેન્દ્ર ત્રિવેદી

કાગ ચાતુર્ય     *  રાજેન્દ્ર ત્રિવેદી

====================

તરસ્યો કાગ,

ધગ ધગ અમદાવાદ.

ચન્ચુપાત ક્યા કરુ ?

કાગને થયો વિચાર!

લાગી થી તરસ…

ભર ઉનાળે અમદાવાદ.

પાણી ના મળે પીવા.

ગટર ગરનાળા પણ કોરા.

ત્યા કાણાએ જોઈ કાળી કોઠી.

છીછરુ પાણી તળીએ….

ચાલી પથરાની વર્ષા ચન્ચુથી.

ભરી કોઠી પથરાથી ને પાણી આયુ ઉપર.

પીધૂ પાણી ચન્ચુથી.

( બાળપણ ની બોધકથાને આધારે)

4 responses to “કાગ ચાતુર્ય * રાજેન્દ્ર ત્રિવેદી

  1. સુરેશ જુલાઇ 5, 2010 પર 11:39 પી એમ(pm)

    ભરત ભૈ
    ઈ તો માલિક કહેવાય !!

    Like

  2. pragnaju જુલાઇ 5, 2010 પર 6:46 એ એમ (am)

    “કંકર નાંખી કાગડે પાણી પીધું આજ” ગાઈને વાર્તા સાંભળવી બહુ ગમતી
    જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ
    અઘરું રહેતું નથી.
    લાગી તરસ
    છીપી શ્રમ-બુધ્ધિથી
    કાગ ચતુર!

    Like

  3. bharatpandya જુલાઇ 4, 2010 પર 11:07 પી એમ(pm)

    સુરેશભઈ,
    મને તો કહી દીધું ઉંઘી ગયો હોઇશ, હવે લ્યો કો રાજેન્દ્રભાઇ ને (કાઢી મુકશે). કાગ ચાતુર્ય બેવાર આવ્યું !
    ભરત પનડ્યા

    Like

  4. bharatpandya જુલાઇ 4, 2010 પર 11:03 પી એમ(pm)

    આ તો બાળપણની વાત વળી કાગડો ય અમદાવાદનો ખરચ ન કરે.અમારો ભાવનગરનો કાગડો હોત તો બેઆનાની પ્લાસ્ટિકની ભુંગળી (સ્ટ્રો) લૈ આવ્યો હોત ને ટેસથી પાણી પીધું હોત.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: