
હરનિશ જાની
લેખક
પ્રકાશક
પ્રસ્તાવના
પ્રકાશન વર્ષ
પાનાં
ખરીદવા માટે
- અમેરિકા / કેનેડા/ યુ.કે. – હરનિશ જાની
- harnish5@yahoo.com
- Phone : 609-585-0861 begin_of_the_skype_highlighting 609-585-0861 end_of_the_skype_highlighting
- ભારત
જાણીતા હાસ્યલેખક અને હાસ્યકાર શ્રી. હરનિશ જાનીનું આ બીજું પુસ્તક છે. તેમાં એમના નવા હાસ્યલેખોનો સંગ્રહ છે. ( પહેલું પુસ્તક – ‘સુધન’ ). લેખકના માતા અને પિતાના નામ પરથી આ પુસ્તકોનાં નામ પાડવામાં આવ્યાં છે.
જેમની સાથે વાત કરતાં જ ઉચ્ચ કક્ષાની રમૂજવૃત્તિનો અહેસાસ થયા વિના ન રહે , તેવા શ્રી. હરનિશ જાનીના લેખો વાંચતાં એમની સાથે વાતો કરતા હોઈએ તેમ જરુર લાગે.
આ પુસ્તકમાં 32 લેખો છે. પહેલા જ લેખ ‘ એક દિલ સો અફસાને ‘ – હૃદયની એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ, મુલાકાતીઓના સૂચનો બાદ તેમનું યાદગાર વાક્ય ‘ મેથી. તેલ અને લસણ – હવે તમારે મારો વઘાર કરવો છે? ‘ એમની લાક્ષણિક શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઠેર ઠેર વેરાયેલ પડેલાં ગમતીલા સુવિચાર, ગીત, ગઝલનાં અવતરણ એમની કાવ્યરસિકતાની અને જીવનનાં ઉચ્ચ મૂલ્યોની ચાડી ખાય છે.
‘હરિ તારાં હજારો નામ’, ‘ મોરે પિયા ચલે પરદેશ’, ‘રૂપ તેરા મસ્તાના’, ‘મેરા જૂતા હૈ જાપાની’ વિગેરે લેખો કુટુમ્બ જીવન, લગ્ન જીવન, નોકરી, નિવૃત્તિ, રાજકારણ જેવાં વિવિધ પાસાંઓની હળવાશ ભરી માવજત કરવાની સાથે સાથે ગર્ભિત અંગુલી નિર્દેશ પણ કરતા જાય છે. એમના લેખોમાં વિષય વૈવિધ્ય ઊડીને આંખે વળગે છે. ખાસ કરીને વિદેશોમાં વસતા ગુજરાતીઓની લાક્ષણિકતાઓને તેમણે ઉજાગર કરી છે. એમના લેખોમાં વ્યંગ જરુર છે, પણ ક્યાંય કડવાશ નથી. જીવનને હળવી દૃષ્ટીથી જોવાની એમની રીત વાચકને એક અત્યંત અનુકરણીય દિશાસૂચન કરી જાય છે.
એમની આગવી શૈલીથી એમણે ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. આ પુસ્તક હાથમાં લીધા બાદ બાજુએ મૂકવાનું મન ન થાય એવું છે.
છેક 1969 ની સાલથી અમેરિકામાં સ્થાયી થયેલા, વ્યવસાયે કેમિકલ એન્જીનીયરનો પરિચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
January 20, 2007
( આ પરિચય હાસ્યોની છોળો ઉડાડતા શ્રી. હરનિશભાઇએ જાતે જ આપ્યો છે અને અમે નેટ પર પ્રકાશિત કરીએ તો અમારી સામે બદનક્ષીનો દાવો નહીં કરે તેવી બાંહેધરી પણ આપી છે! ‘જ્યાં જ્યાં ઇટેલીક્માં અભિપ્રાયો આપ્યા છે ‘ …..તે તેમના પોતાના છે, અને અમે તે અંગે કોઇ જવાબદારી લેતા નથી ! આટલી ખેલદીલીથી સહકાર આપવા બદલ અમે તેમના ઋણી છીએ. )
“હર ઘડી બદલ રહી હૈ, રૂપ જિંદગી.
છાંવ હૈ કહીં કહીં તો ધૂપ જિંદગી.
હર પલ યહાં જી ભર જીઓ.
ફીર યહ સમા કલ ન હો ન હો.”
– તેમની બહુ પ્રિય પંક્તિઓ.
“ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી ! અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”
# રચનાઓ – 1 – : – 2 – સન્ડે ઇ – મહેકિલમાં
સર્જકો સાથે સાંજ – ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકા
તારીખ 5 ડિસેમ્બર, 2010 રવિવારના રોજ ટી.વી. એશિયા ઑડિટોરીયમ, એડિસન, ન્યૂજર્સી ખાતે ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકાના ઉપક્રમે સાહિત્ય સર્જનને પ્રોત્સાહન આપવા “સર્જકો સાથે સાંજ” નામનો કાર્યક્રમ શ્રી હરનિશ જાનીના સંચાલન હેઠળ યોજાઈ ગયો.
કાવ્ય કે વાર્તા પઠનના રજુઆતના ક્રમ મુજબના વિડીયોની લિન્ક નીચે મુજબ છે:
1) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=t5WSVndA1J0
2) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=n8aBVl520Es
3) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=5lRhqtgvV_4
4) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=SQVMSCeqkFI
5) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=dEMsQF0dbNo
6) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=ccxPBrfWTy4
7)) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=bp0cDcOYc3w
8) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=nF3BSMwKiD8
8) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=Fh_cjPYjJB8
9) શ્રી હરનિશ જાની: http://www.youtube.com/watch?v=zLWszIQ6V-U
આ અને બીજા આવા વિડીયો તમે આ ચેનલ પર માણી શકશો: http://www.youtube.com/chipmap
Posted – ચિરાગ પટેલ, લેખ
LikeLike
હરનિશ જાનીને અમારો જવાબ
જે દેશનો રોટલો ખાધો તેને ગાળો ભાંડવી ઠીક નથી
તો,દુનિયાના પોલીસમેન બનનારની ભાટાઇ કરવી પણ ઠીક નથી
સત્ય,અહિંસા એ તો ભારતભૂમિના પ્રિય છોરૂ છે
દુનિયાને નગ્નતામા પલટનારના આજે તમે છોરૂ છો
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ તમે જોયા
અમેરિકન કપૂતોને એ આ દેશમા લાવતા જોઇ અમે રોયા
બિભત્સ નૃત્યો ન્હોતા જોતા કે અમારી સંસ્કતી નથી ખોતા
ત્યાંથી બધુ અહી લાવી, અમારી સુંદર સંસ્કતીને લજાવી
મા મૂળૉ ને બાપ ગાજર,એ અમેરિકન ફેશન અમને નથી ગમતી
અમને દુઃખ છે કે તમારી પેઢીઓ એમા થઇ જશે રમતી
ઓ બા! ઓ મા! ના ભણકારા તમારા કાનમાં સતત વાગે છે
અહી ધરડા ધરો તમારા મા-બાપની ચીસોથી ગાજે છે
ધરડા ધરો નથી અહી અમને કોઇને પોષાતા
ઇન્ડીયન-અમેરિકનના મા-બાપ ત્યાં છે શોષાતા!
મહારાજો,બાબાઓ,લાલુઓ,ઠાકરે અને ભાઇઓથી ભરેલો આ દેશ છે
વીએટનામ,કંમ્બોડીયા,ઇરાકની લાશો પર મહેફીલ માણતો તમારો દેશ છે
સંજોગોને આધિન અમારા મગરના આંસૂઓ જો ઠીક નથી
તો અમેરિકાના અમીચંદોની આ ભાટાઇ પણ ઠીક નથી
ઇકોનોમિ ખરાબ થતા માતૃભુમિને યાદ કરશો
સોસિયલ સીક્યુરીટી જતાં કોને ફરિયાદ કરશો
આખરે એક ગુજરાતી કવિતા યાદ આવે છે
ઉંટ કહે આંસ મામા, પોપટની ચાંચ વાંકી,બગલાની ડોક વાંકી
એ જોઇ શિયાળ બોલ્યું, આપના તો અઢારે અઢાર અંગ વાંકા છે?
માટે તમે અમેરિકન સીટીઝનો,તમારા અઢાર અંગો વાંકા છે તેની ચિંતા કરો
“અમેરિકન પરેશાન ક્યો, સારી દુનિયાકી ફીકર”
આપ આપકી સંભાલીયે,હમ હમારી ફોડેંગે
વિનોદ પટેલ
LikeLike
હરનિશ ભાઈ માણસ ભૂખ્યા છે. એમને હાહાકાર બનાવો !!
LikeLike
મારી પત્ની મારાથી બહુ ચિડાય ત્યારે કહે,
” મારું લોહી ન પીશો.”
એ માને છે કે, હું ય કેનિબાલ !!
LikeLike
હા.દ. વાળા બધા મગજ ખાઉ.
હાહા(!) કારીઓ ખાસ …
LikeLike
જીવ ખાય.
જીવતો કે મરેલો,
પણ મગજ પહેલા ખાવાનુ પસન્દ કરે છે.
Rajendra Trivedi, M. D.
http://www.bpaindia.org
LikeLike
કાર્નિવોરસ, હર્બિવોરસ.
પણ રાજે ન્દ્ર જેવા – બન્ને ખાય એને શું કહેવાય? !
Rajendra – ” I am vegetarian also.”
LikeLike
કાર્ની વોરસ નહીં – કેનિબાલ
કેનિબાલની જોક.
આફ્રિકાના જંગલની એક કેનિબાલ જાતિનો મુખી સ્ટીમરમાં બેઠો. પહેલે જ દિવસે લંચ વખતે ટેબલ પર એને મેનુ આપવામાં આવ્યું .
કેનિબાલ – આને હું શું કરું? પેસેન્જરોનું લિસ્ટ આપો.
LikeLike
માણસ- ભૂખ્યો છું.
કારનીવૉરસનું ગુજરાતી શું?
કેટલા ખાધા?
માણસમા શું વધુ ભાવે?
…………………………………
હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી
તહે દિલસે શુક્રિયા ..!
LikeLike
સર્જકો સાથે સાંજ 2010
via પરીમીતી by Chirag on 6/9/10
સર્જકો સાથે સાંજ 2010 – ચિરાગ પટેલ જુન 09, 2010
ટી.વી. એશીયાના ન્યુજર્સી ખાતેના ઑડિટોરીયમમાં ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાથે સાંજ”નો કાર્યક્રમ આદરણીય શ્રીચિનુ મોદી “ઈર્શાદ”ના અતિથિવિશેષપણા હેઠળ છઠ્ઠી જુને યોજાઈ ગયો. આ વખતના કાર્યક્રમની વિશેષતા એ હતી કે દરેક સર્જક કૃતિ રજુ કરે પછી શ્રીચિનુ મોદીએ એ કૃતિનું વિવેચન કર્યું હતું. મારા જેવા કવિતાના બાલમન્દિરીયા માટે તો આ ઘણી જ અમૂલ્ય ઘટના અને તક હતી. મને સમગ્ર કાર્યક્રમનું વિડીઓ શૂટિંગ કરવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. (આ વખતે કૅમની મેમરી ખૂટી ના પડે એનું ધ્યાન રાખ્યું હતું.)
આ કાર્યક્રમમાં આદરણીય શ્રી મધુ રાય સહિત 100 ઉપરાંત સાહિત્ય રસિકો ઉપસ્થિત હતાં. કાર્યક્રમના પૂર્વાર્ધનું સંચાલન આદરણીય શ્રી હરનિશ જાનીએ તેમની હળવી શૈલિમાં કર્યું હતું. ઉત્તરાર્ધ સમગ્રપણે શ્રી ચિનુ મોદીનો હતો. તેમણે બધાંને જલસો કરાવી દીધો. એકેડમીના પ્રમુખ આદરણીય શ્રી રામ ગઢવીએ પ્રસ્તાવના અને આભારવિધિ કર્યાં હતાં તથા ભાવિ કાર્યક્રમની ઝલક આપી હતી.
સમગ્ર કાર્યક્રમના વિડીઓ મેં રજૂઆતના સમય પ્રમાણે ક્રમાનુસાર ગોઠવીને નીચે પ્રમાણે લીંક મુકી છે. લીંક પર ક્લીક કરવાથી નવા વિન્ડોમાં ખૂલશે.
1) પ્રારમ્ભિક ઓળખવિધિ, સત્કાર શ્રી રામ ગઢવી દ્વારા:
– http://www.youtube.com/watch?v=GdozNE-su9c
2) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=A4fqCnUN_2o
3) શ્રી જગદિશ ક્રીશ્ચીયન:
– http://www.youtube.com/watch?v=b7FlDWFp3js
4) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=4fK4ULDFz60
5) શ્રીમતિ રચના ઉપાધ્યાય:
– http://www.youtube.com/watch?v=7rmwdD1XloA
6) ચિરાગ પટેલ:
– http://www.youtube.com/watch?v=aMfwmGSadvE
7) શ્રીમતિ હંસા જાની:
– http://www.youtube.com/watch?v=W3uIvZymXDo
8 ) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=ZnfJzrvu4P8
9) શ્રી પ્રવિણ પટેલ “શશી”:
– http://www.youtube.com/watch?v=aoznKT66yLQ
10) શ્રી ચન્દ્રકાંત દેસાઈ:
– http://www.youtube.com/watch?v=ncM_3Ya5xts
11) શ્રી હરનિશ જાની:
– 1 – http://www.youtube.com/watch?v=6Ty4oqlvAVM
– 2 – http://www.youtube.com/watch?v=v37zaLEK-Bs
12) શ્રી વિરાફ કાપડિયા:
– http://www.youtube.com/watch?v=PVgF7MSVKnY
13) શ્રી રોહિત પંડ્યા:
– 1 – http://www.youtube.com/watch?v=R36nOx2dqa4
– 2 – http://www.youtube.com/watch?v=fnm0yzvdec0
14) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=1YY-_ZiQZHo
15) શ્રી ડૉ. નિલેશ રાણા:
– http://www.youtube.com/watch?v=_cmquBja9MM
16) શ્રીમતિ મોના નાયક “ઉર્મિ”:
– http://www.youtube.com/watch?v=s8K3if5U_sU
17) આદરણીય બિસ્મિલ મંસૂરી:
– http://www.youtube.com/watch?v=JnSR_3fvfxE
18) શ્રી અશોક વિદ્વાંસ:
– http://www.youtube.com/watch?v=pjpoewrgiM4
19) શ્રી હરનિશ જાની:
– કાવ્ય – http://www.youtube.com/watch?v=Biw8I58Bs8g
– હળવું – http://www.youtube.com/watch?v=UK17d1EMSAY
20) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ”:
– 1 – http://www.youtube.com/watch?v=S0injId3d9Q
– 2 – http://www.youtube.com/watch?v=S6lyD6c1F70
– 3 – http://www.youtube.com/watch?v=Uwo2a5JTurM
– 4 – http://www.youtube.com/watch?v=9t2TGNvdGwI
– 5 – http://www.youtube.com/watch?v=LLsCSOeSa3E
– 6 – http://www.youtube.com/watch?v=0DjOQE0dTfY
21) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ” સાથે પ્રશ્નોત્તરી:
– 1 – http://www.youtube.com/watch?v=zr73iC4ihY0
– 2 – http://www.youtube.com/watch?v=1aIUBaM1eaE
– 3 – http://www.youtube.com/watch?v=C7gtX0-wJBI
22) શ્રી રામ ગઢવી દ્વારા આભારવિધિ અને ભાવિ કાર્યક્રમો:
– http://www.youtube.com/watch?v=gLN3wdTJx2U
પ્રતિભાવ આપશો.
LikeLike
તેઓ માત્ર હાસ્યલેખક જ નહીં પણ માનવ સ્વભાવના સારા અભ્યાસી પણ છે. આથી જ તેમના લેખોમાં વિવિધ પ્રકારના લોકોની ખાસિયતો હળવી ભાષામાં તેઓ ઉપસાવી શકે છે.
એમને મળવું એ જીવનભરનું સંભારણું બની રહે છે.
LikeLike
Certainly Rajendra uncle.
On Wed, Jun 9, 2010 at 10:25 PM, Dr. Rajendra Trivedi, M.D. wrote:
Dear Chirag,
How is the family?
Do you think Hasyadarbar can put these (YouTube) recorded by you with thanks in Hasyadarbar ?
કાવ્ય – http://www.youtube.com/watch?v=Biw8I58Bs8g
– હળવું – http://www.youtube.com/watch?v=UK17d1EMSAY
20) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ”:
– 1 – http://www.youtube.com/watch?v=S0injId3d9Q
– 2 – http://www.youtube.com/watch?v=S6lyD6c1F70
– 3 – http://www.youtube.com/watch?v=Uwo2a5JTurM
– 4 – http://www.youtube.com/watch?v=9t2TGNvdGwI
– 5 – http://www.youtube.com/watch?v=LLsCSOeSa3E
– 6 – http://www.youtube.com/watch?v=0DjOQE0dTfY
21) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ” સાથે પ્રશ્નોત્તરી:
– 1 – http://www.youtube.com/watch?v=zr73iC4ihY0
– 2 – http://www.youtube.com/watch?v=1aIUBaM1eaE
– 3 – http://www.youtube.com/watch?v=C7gtX0-wJBI
LikeLike