હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વીશય – ભારતીય નાગરીક આતંકવાદી ન બની શકે? – Bharat Pandya

– ભારતીય નાગરીક આતંકવાદી ન બની શકે…….કારણકે

૧.આપણેને કશું ક્યાં ટાઇમસર કરતા આવડે છે ? પ્લેન ની ચારે ચારફ્લાઇટ ચુકી જશું !

 ૨.અંદરો અંદર એટલું મોટેથી બોલશું કે બધાનું ધ્યાન આપડા તરફ જશે.

૩. પ્લેનમા મળતા મફતીયા મળતા ખાણી – પીણી ખાવા પીવામા આપણે શું કરવાનું છે તે ભુલી જશું.

૪.હાથ હલાવી હલાવી ને વાત કરશું એટલે હથીયાર હેઠા મુકશું

૫.બધાને પ્લેન ની મુસાફરી કરવી હશે.

૬.પ્લેનમા બધા એકબીજા સાથે દલીલ કરશું ઝગડા/મારા મારી શરુ થશે.

૭.કોઇના પેટમા વાત નહી રહે અને અઠવાડીયા પહેલા આજુબાજુવાળા સગા સંબધી બધાને ખાનગી પ્લાન કહી દેશું

૮. પાછા દેશભકત એટલા કે પ્લેન પર ત્રીરન્ગો લેહરાવશું

૯. તે દેવસે ક્રિકેટ મેચ હશે તો પ્રોગ્રમ રદ થશે.

૧૦. બધા બંધક સાથે ફોટાપડાવશું.

અદબ વાળી ઉભા રેહવા બંદુક બંધકને પકડાવશું,  બરાબર દેખાય માતે પોતે ખુલ્લા મોઢાએ ને બંધકને બુરખો પેહરાવશું. ને ઉપરથી પેપર વાળાને ને છાપવા પોતાનુ પુરું નામ, ઉમર, મોબાઇલ નં, ઘરનુ/ઓફીસનુ પુરુ સફ્રનામુ આપશું.

અનુવાદ – ભરત પન્ડ્યા.

2 responses to “વીશય – ભારતીય નાગરીક આતંકવાદી ન બની શકે? – Bharat Pandya

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: