હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

mel કરવત મોચીના મોચી

. એક ભિખારી મન્દીર મા ઓટલે લાઇન મા બેઠો બેઠો ભીખ માંગે.કીસ્મત નું કરવું તે એને ૫૦ લાખની લોટરી લાગી.ગામમા વાત ફેલાઇ ગૈ.છાપામા ફોટો આવ્યો, ટીવીવાળા ઇન્ટર્વ્યુ લેવા આવ્યા “હે ભીખાભાઇ (અત્યારસુધી સૌ ભીખલો કેહ્તા હતા) તમે આ પૈસા નુ શું કરશો ”

ભીખાભાઇ – હું એક મોટું મન્દીર બંધાવીશ,

ટીવી – પછી તમે પુજા કરશો ?

ભીખાભાઇ – ના રે ના.

ટીવી – તો શું કરશો ?

ભિખાભાઇ – ઓટલે કોઇ ભીખારી ને બેસવા નહી દઊ.

ટીવી – કેટલા ઉદ્દાત વીચારો છે આપના.

ભીખાભાઇ – હું વેકલો બેઠો બેઠો ભીખ માંગીશ !!!!

2 responses to “mel કરવત મોચીના મોચી

  1. સુરેશ જાની મે 6, 2010 પર 7:41 એ એમ (am)

    વાહ ! મોચીનો નવો અવતાર …

    ના હું તો ગાઈશ જેવું.

    નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ

    Like

  2. Valibhai Musa મે 6, 2010 પર 12:02 એ એમ (am)

    દલપતરામ (કદાચ!)ની પણ આવી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ છે. કોઈક હજામને પૂછવામાં આવ્યું, ‘તું રાજા બને તો!’ ‘શું વાત કરો છો? તો તો હું સોનાનો અસ્ત્રો, હીરાજડિત આરસી અને અતલસનું કાપડ વસાવીને મારા ગ્રાહકોને ખુશ ખુશ કરી દઉં!!!’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: