હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,094,810 વાચકો
Join 2,895 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
વાંચવાની મઝા આવે છે.
ડોક્ટર ; કાનનો દર્દી
ડો. તમારો કાન સાફ થઈ ગયો લાવો ૫૦ ડોલર.
દર્દી; બસ સાહેબ આટલા જ.
ડો. લાવ ૫૦ ડોલર, પાછળ બીજો ઉભો છે.
દર્દી; બસ સાહેબ આટલા જ.
લાવ ૫૦ ડોલર, મોડું થાય છે.
દર્દી ; પણ સહેબ આટ્લા ઓછા ?
૫૦ ડૉકડા આપી. ઠીક સાહેબ મહેરબાની ચાલતી પકડી.
ડો. પાછળથી એ..ય એ..ય એ…ય…..
LikeLike
અમારી બેકમા એક બહેરા અધીકારી હતા.મશીન રાખતા પણ ખરચ ન થાય એટલે ચાલુ નો રાખતા.એક દીવસ એક ઘરાક આવી ને કહે ? મારા બાપાની ફીક્સ ડીપોસીટ એક્સપાયર .થયી ગયી છે મારે શું કરવું ? સાહેબે અડધું પડધું સાંભળ્યું ને કહે ” એમ કરો તમારા બાપાનુ ડેથ સર્તીફીકેટ લૈ આવો”
LikeLike
આ તો વાંચેલી વાત છે
NO TITLE
ABSURD
————————
જ્યારે પ્રમુખ તેમના હોદ્દા ઉપર હોય છે, ત્યારે તે રબર સ્ટેમ્પ હોય છે; પણ જ્યારે તે અવસાન પામે છે, ત્યારે તે પોસ્ટલ સ્ટેમ્પ બની જાય છે!’
સરસ
પણ તમારી સાઈટ પર જતાં પહેલાં ચેતવણી કેમ આપો છો?!
LikeLike
સુરેશભાઈ,
નીચે ML GRGOV (અંગ્રેજી) નો Link છે. ત્યાંથી ગુજરાતી ઉપર પણ જઈ શકાશે.
“ઊંચે લોગ, ઊંચી પસંદ” ના મારા List માં તમારું નામ હોઈ એ આર્ટિકલ ઉપરનો પ્રતિભાવ ઘીના ઠામમાં ઘી પડે તેમ ત્યાં જ (આપવો હોય તો જ!) આપશો. માન-સન્માનનું વિમાન ન થાય એ તો સૌ કોઈ ઈચ્છે ને!
http://www.musawilliam.com/2008/12/20/ml-grgov-2/
હવે Submit કર્યા પછી જ ખબર પડશે કે Link બરાબર મુકાયો કે કેમ!
LikeLike
સુરેશભાઈ….તમે તો, “સી.એમ.”નું “ચ.મ,”કરી…”ચમ” (CHUM)કરી નાખ્યું,
અરે, ઓ, સુરેશ, એ તેં સું કરી નાખ્યું ?
હવે, કાનની વાત છોડ, “હીયરીંગ એઈડ ” બરાબર છે ને ?
જરા જાણ માટે…..હવે તો ચશ્મા એવા બનાવ્યા છે કે એ પહેરતા, દેખાય અને સંભળાય.
આ વાત છુપી રાખજો, ખાસ કરીને પ્રજ્ઞાજુબેનને ના કહેશો, કારણ કે મેડીકલ ઘેરલાભો કહેશે.
અને, તમે એ ના લેશો, અને એનો ઘેરલાભ મને થાશે..કારણ કે એની “પેટ્ન્ટ” મારી છે.
એથી સમજ્યાને ?….આ કંઈ હાસ્ય લાવે તેવું લાગતું નથી, અને હસવાની માનઈ છે !
ચંદ્રવદન
LikeLike
મારે ખાટલે ખોડ એ થૈ છે કે,
હવે હિયરિંગ એડ મળ્યા છે. એટલે આમ નથી સંભળાયું નું બહાનું હાલે ઈમ નથ.
સ્ત્રીઓ એટલે જ પતિને ‘ તમે હાંભળો છો?’ કહેતી હશે?
વલીચાચા . આ GRGOV ની લીન્ક આપો તો?
ચ.મી. ભાઈ ( આ સંક્ષિપ્તીકરણ ગમ્યું? Chum જેવું લાગે છે ને? )
હવે કાન વિશે ક્યારે લેખ લખો છો? એમાં આ લેખની લીન્ક આપવાનું ભૂલતા નહીં. શરીરશાસ્ત્ર સાથે ઠીક મનોરંજન રહેશે.
LikeLike
સીવી ભાઈ,
તમે મારો ML GRGOV આર્ટિકલ વાંચ્યો છે. કોઈ System Failure ના કારણે કદાચ હસવું ન આવ્યું હોય!
ખેર! મારા એક બીજા નાના આર્ટિકલનું કો.પે. કરું છું. જો પરિણામ ન મળે તો કોઈ ડાક્ટરને તમારા બૂટ બતાવશો, કદાચ અંદર કંઈક ચૂભતું હોય, જે તમને હસવા ન દેતું હોય!
A guy, knowing English very poorly, went to a Doctor’s office. The secretary stopped him by putting her arm across and said, “Wait please.” The guy, forcefully, brought her arm down and rushed in saying “80″.
આમાં 80 મેટ્રિકમાં છે. તમારે પાઉંડમાં ચાલતું હોય તો તે માટે ગમે તે આંકડો મૂકી દેશો, પણ 260 મૂકતા નહિ, નહિ તો ક્યાંક કોઈક ગેરસમજ થશે!
LikeLike
Let me tell you !
એક રાજા ને તેને ત્રણ રાજ કુવરી.
પણ બોબડી. ઓ બોલે તો તોતડૂ બોલી શકે!
એક વાર રાણીબાએ સમજાવી ને ત્રણૅ દીકરી ને કહ્યુ,
આજે તમારા માટૅ રાજા સાહેબે ત્રણ રાજ કુવરને બાજુના રાજવી સાથે બોલાવ્યા છે.
તેમની વડા ખાવાની ભાવના છે.તમારે પીરસવા નુ કામ કરવાનુ.
પણ તમારે બોલવાનુ નથી નહી તો કોઈના લગ્ન નહી થાય.
રસોઈ સુન્દર બની ને વડા તો બહુ જ સરસ.
રાજકુવરી પીરસે ને મલકાતી જાય.
રાજકુવરના વખાણ સાભળી
પહેલી કુવરીથી નારહેવાયુ…બોલી એવૈયા તો મે તૈયા!
બીજી તરતજ બો તને નાપાદઈ ને કેમ બોઈ?
ત્રિજી પાછ્ળ ને પાછળ અકળાઈ ને રાણીબાને કહે – મુ તો બોઈએ નથી ને ચાઈએ નથી!
બાળપણમા બા પાસેથી સાભળેલી વાત….
રાજેન્દ્ર ત્રિવેદી
LikeLike
પ્રજ્ઞાજુબેન,,,,તમારા ઘરે આવું જ નાટક થાય છે…તો, હવે એક નમુનો આપશો ?
પોસ્ટ વાંચી,,….તમારો અને વલિભાઈના પ્રતિભાવો વાંચ્યા…..પણ….હજુ હસ્યો નથી,……તો, જરા ક્રુપા કરશો !>>>ચંદ્રવદન
LikeLike
તો તો બબ્બે વખત હસવાનો લ્હાવો પણ મળતો હશે
ખરો!
LikeLike
આવું ‘ ત્રિસંવાદીય નાટક’ તો અમારા ઘરમા
અવારનવાર ભજવાય છે!
રમુજી યાદ અપાવી .
ઘણા મારી બહેરાશને મતલબી બહેરાશ કહે છે.
જ્યારે જેવું સાંભળવું હોય તેવું જ ત્યારે સંભળાય!
ગાંધીઘર-કછોલીના અનુભવ છે કે બધિર વ્યક્તિ ખૂબ જ
સારા કલાકાર હોય છે.
તેમની અભિવ્યક્તિ એક પ્રકારની કલા છે.
તેઓ પોતાના હાવભાવથી સારો અભિયન કરી શકે છે
ગનીચાચા કહે છે
અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
LikeLike