હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Maag maag maage te aapu

એએક ભૈને ભગવાને પુછ્યું આવતા જન્મે શું થવાનું પસન્દ કરીશ

પેલો બહુ વીચાર કરીને કે પ્રભુ વાદો બનાવજો.

પ્રભુ – અરે સચિન તેંદુલકર થા, મેરીલિન મનરો થા,કેતરીના કૈફ થા- વંદો શું કામ ?

પેલો= પ્રભુ મારી પત્ની એ એકજ જાનવરથી બિએ છે!

7 responses to “Maag maag maage te aapu

 1. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 7:35 એ એમ (am)

  ઈજ્જત્નો ફાલુદો કરવા બેઠો. પાછો કેટલો મતલબી, વાઈફ માટે આ માગવું જોઈએ કે નહીં ?

  Like

 2. dhavalrajgeera એપ્રિલ 22, 2010 પર 8:08 એ એમ (am)

  તમારે વંદો બનવુ છે?

  Hope you are BOTHER A LIVING SPIDER…

  Poke and prod the spider with your mouse. Also, grab one of its legs with your mouse and drag it around the screen. Tell me it’s not alive!

  Also, anywhere on the map hit the space bar and it leaves little bugs _watch the spider go after them. This is totally crazy, and creepy too!

  Click here:

  http://www.onemotion.com/flash/spider/

  Like

 3. pragnaju એપ્રિલ 22, 2010 પર 7:05 એ એમ (am)

  વંદો કે વાંદો એ જંતુ વર્ગનું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોડું, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે. પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ કથ્થઈ રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. સિર મેંમાથામાં એક જોડ઼ી સંયુક્ત નેત્રજોવા મળે છે તથા એક જોડ઼ી સંવેદી શ્રૃંગિકાએઁ નિકળેલી હોય છે જે ભોજન શોધવા માં સહાયક બને છે. વક્ષ થી બે પંખ અને ત્રણ જોડ઼ી સંધિયુક્ત પગ લાગેલા હોય છે જે તેના પ્રચલનમાં મદદ કરે છે. શરીર માં શ્વસન રંધ્ર મળી આવે છે. વંદાનું ઉદર દસ ભાગોમાં વિભક્ત થયેલું જોવા મળે છે.

  તમારે આ વંદો બનવુ છે પણ વંદામાં શત્રુભાવવાળી વંદી બની તો!મેલ કરવત…

  Like

 4. સુરેશ જાની એપ્રિલ 21, 2010 પર 8:09 પી એમ(pm)

  પણ વંદો બન્યા પછી, એની પત્ની કે પત્નીઓ પણ વંદી જ હશે ને? એ શેનાથી બીએ? !

  Like

 5. Valibhai Musa એપ્રિલ 21, 2010 પર 5:46 એ એમ (am)

  ઘણા તો એને ‘સંડાસિયા’ તરીકે પણ ઓળખે છે, કેમ કે મુખ્યત્વે તેનું સ્થાન ત્યાં હોય છે. ‘Oneદો’ તે કંઈ નામ કહેવાય! અંગ્રેજી-હિંદી આંકડા, બીજું કશું જ નહિ; પણ હા, Mallવાળા આવું કંઈક ખૂબ બોલતા હોય છે!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: