હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અજબ સવાલોના ગજબ જવાબો

બોલે તેના બોલ વહેચાય અને ન બોલ્યામાં નવગુણ….

તો લોકોએ શુ કરવું?

‘ હાસ્ય દરબાર’  પર આ નવો વિભાગ શરૂ કરતાં આનંદ થાય છે.

સાભાર : ‘ ગુજરાતી’ ગ્રુપ ( કોપી / પેસ્ટ!  )

————————————————————————

આ બે માથી કઈ ન કરવુ ,માત્ર હસ્યા કરવુ.
Samji ne jarur purtu bolvu yoggya ganay
jyare bor vahechva hoy tyre bolava ma paacchu na padvu. Ane jyare kam nahoy tyre vadhu padtu na bolwoo
hoth halavava.
jya bolvu jaruri chhe tya bolvu ane jya munga besvu pade tya munga besvu
lokshahi ma vishwash rakhavo
લોકો તો કહે હવે,આપણે તો આપણને ઠીક લાગે તેમ જ કરવુ.
તો જ સાચી વાત ની ખબર પડે કે કયા સમયે શું કરવુ જોઇએ.
bol ni jagya e kaik biju vechva nu chalu karva nu ne navgun dabba ma bandh kari deva na…
આમાં ‘શેઠની શીખામણ ઝાંપા સુધી ‘ સમજવું….!!!
bolta hoy ene sambhalvana ne munga rehe tene sambhalavi devanu!! buju shu karvanu hoy?
“પડે એવા દેવાનું” રાખવું.
એ ભાઈ !! તમારે વળી ક્યાં બોર વેચવા જવાનું છે ત્યાં ?!! તો શાંતિ જાળવો ને ….
સાંભળનાર હોય તો બોલવું.5 responses to “અજબ સવાલોના ગજબ જવાબો

 1. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 7:22 એ એમ (am)

  કાંઇ ના કરવું એથી રૂડું શું !!
  યાદ આવ્યું.
  ગાંધીજી વાળા ત્રણ વાંદરા ચાલે ?

  Like

 2. Kirti Patel એપ્રિલ 21, 2010 પર 12:05 એ એમ (am)

  Jyare kai vechavu hoy tyare tamara thi bolay tetlu bolvu ane jaruri hoy tetlu j….pan WIFE same chup rehvu…

  Like

 3. Yusuf kundawala એપ્રિલ 20, 2010 પર 5:14 પી એમ(pm)

  I remember a good Doha of Kabir-
  Ati bhala nahin bolna,
  Ati bhala nahin chup,
  Ati bhala nahi barasna,
  Ati bhla nahin dhup.
  So saint Kabir teaches us to stay in moderation,just like in all other events in life!

  Like

 4. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 4:54 પી એમ(pm)

  ઈમેલ –
  વલીભાઈ મુસા

  એ તો અમારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ઈયળરહિત સુધારેલી જાતનાં બોર હોય તો ટપોટપ વેચાય; પરંતુ અલ્યાં ભાઈબહેનો, સદીઓથી કહેવાતું આવ્યું છે કે ‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?

  Like

 5. pragnaju એપ્રિલ 20, 2010 પર 9:25 એ એમ (am)

  બોલે તેના બોર વેચાય- પ્રમાણે પહેલા બોર વેચી પછી
  ન બોલ્યામાં નવગુણ….વાળું મૌન ધારણ કરવું

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: