હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પ્રતિભાવની નીતિમાં ફેર – એક સમાચાર

અરૂચિકર અને ગંદા પ્રતિભાવો આપનારની જાણ માટે

તાત્કાલિક અમલમાં આવે તે રીતે ..

જેમના પ્રતિભાવ
અગાઉ માન્ય કરેલા હોય,
તેમના પ્રતિભાવ જ
હવે પ્રકાશિત થશે.

– સુરેશ જાની [ તંત્રી મંડળ વતી ]

————————————————————————————-

‘વર્ડપ્રેસ’ ના બ્લોગરોના માર્ગદર્શન માટે

Go to

  • ‘ Settings’
  • ‘Discussions’
  • Change setting for –  before a comment appears — to
  • ‘ પ્રતિભાવ લેખક દ્વારા અગાઉના માન્ય પ્રતિભાવ હોવા અનિવાર્ય છે. ‘

comment_moderation

માર્ગદર્શન માટે આભાર – શ્રી. વિનય ખત્રી

3 responses to “પ્રતિભાવની નીતિમાં ફેર – એક સમાચાર

  1. સુરેશ એપ્રિલ 15, 2010 પર 8:48 પી એમ(pm)

    હાઈકૂ બેલડી … ( આ નામથી નવો પ્રકાર શરૂ ! )

    ભલે પધાર્યા
    ભજમન સરખા
    સજ્જનો શાણા.
    ——————
    ગમે કદી ના
    ગટરના વાંદાના
    પ્રતિભાવ છી.
    —————–

    Like

  2. Bhajman Nanavaty એપ્રિલ 15, 2010 પર 6:29 પી એમ(pm)

    ખબર નથી
    પ્રતિભાવ મારો છે
    મંજૂર અહિં!

    Like

  3. pragnaju એપ્રિલ 15, 2010 પર 5:38 પી એમ(pm)

    નનામા બિભત્સ પ્રતિભાવ નામંજૂરની સતા છે તેનું જ્ઞાન મોડે મોડે લાદ્યું!
    હાઈકુવાની અસર નીચે…

    મોડે મોડેથી
    પ્રતિભાવ મંજૂર કરે
    ચાળી ચાળીને!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: